Tuesday, December 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે- ઉદ્ધવ ઠાકર

સંજય રાઉતે કહ્યુ, શિંદેની આગેવાનીવાળી સરકાર પડી જશે : મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવો ગયો છે. શિવસેના

aaspassdaily by aaspassdaily
2023-04-24 10:11:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

નેતા સંજય રાઉતના દાવા પછી ઉદ્ધવ ઠાકરે ખૂબ જ ખુશ દેખાય છે કે, એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકાર પડી જશે. વાત જાણે એમ છે કે, જલગાંવ જિલ્લામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે અને તેમની પાર્ટી તેના માટે તૈયાર છે.
સંજય રાઉતે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેની સરકારનું ‘ડેથ વોરંટ’ જારી કરવામાં આવ્યું છે. આગામી 15-20 દિવસમાં આ સરકાર પડી જશે. આ નિવેદન બાદ જ ઠાકરેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને અમને આશા છે કે, નિર્ણય અમારા પક્ષમાં આવશે. તે પછી ગમે ત્યારે કંઈપણ થઈ શકે છે.
ઠાકરેએ ટોણો માર્યો કે, રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું કે, શિંદેની પાર્ટીને કુલ 288માંથી માત્ર 48 બેઠકો જ ફાળવવામાં આવશે. શું ભાજપ માત્ર 48 બેઠકો પર ચૂંટણી લડનાર વ્યક્તિના નેતૃત્વમાં ચૂંટણી લડશે? સીએમ શિંદે અને અન્ય બળવાખોર નેતાઓનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું કે, તેમની પાર્ટી અને સમર્થકો ખાતરી કરશે કે ‘દેશદ્રોહી’ રાજકીય રીતે સમાપ્ત થાય. તેમણે કહ્યું કે બધા જોશે કે તમે સમાપ્ત થઈ ગયા છો. વિશ્વાસઘાતને કારણે રચાયેલા રાજ્ય સાથે લાગેલું કલંક અમે ધોઈ નાખ્યું છે. મહારાષ્ટ્ર દેશદ્રોહીઓની નહીં બહાદુર લોકોની ભૂમિ છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયની જોવાઈ રહી છે રાહ
હકીકતમાં શિવસેનાના એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર નેતાઓના એક વર્ગે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવ્યા પછી ઠાકરેને ગયા વર્ષે તેમના મુખ્યપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ પછી શિવસેનાના બંને પક્ષો વચ્ચે તિરાડ પડી હતી. ઠાકરેની આગેવાની હેઠળના જૂથે આ વર્ષની શરૂઆતમાં આ જ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન ભારતના ચૂંટણી પંચ (ECI) એ શિંદે-જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી અને બંને જૂથોને નવા નામો ફાળવ્યા.

Previous Post

અમદાવાદ RTO ઇન્સ્પેક્ટર બોડી વોર્ન કેમેરાથી થશે સજ્જ

Next Post

નરોડા ગામ હત્યાકાંડ: હવે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાશે

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત

December 30, 2025
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન

December 30, 2025
રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ
આંતરરાષ્ટ્રીય

રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ

December 30, 2025
Next Post
21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

નરોડા ગામ હત્યાકાંડ: હવે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાશે

ટ્રકમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો

પુંછ હુમલામાં 30 લોકોની પુછપરછ માટે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.