વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાંથી રજા આપવામાં આવી છે આ સાથે જ જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
ટીમ ઈન્ડિયા – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.





