Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ આજે મોડી રાતે મુંબઇ પહોંચશે

તમામને ફ્લાઇટ અને બસમાં વતન લાવવાની વ્યવસ્થા કરાઈ

cradmin by cradmin
2023-04-27 10:14:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુદાનમાં પેરામિલિટરી ફોર્સ અને સેના વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકો ફસાયા છે. ત્યારે આ યુદ્ધ દરમિયાન 72 કલાકના યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકાર દ્વારા સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ સહિત ભારતીય નાગરીકોને બહાર કાઢવા ‘ઓપરેશન કાવેરી’ હાથ ધરવામાં આવ્યું છે. આ તમામ નાગરીકો આજે મોડી રાતે મુંબઇ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.
લોકોને આજે મોડી રાતે મુંબઇ એરપોર્ટ ખાતે લાવવામાં આવી રહ્યા છે.ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ 38 ગુજરાતીઓને ફ્લાઇટ અને બસ દ્વારા મુંબઇથી ગુજરાત પરત લાવવામાં આવશે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાલમાં સુદાનમાં અર્ધ લશ્કરી દળ અને સૈન્ય વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દુનિયાભરના અનેક નાગરિકો ત્યાં ફસાયા છે ત્યારે ભારત સરકાર અને દેશના વડાપ્રધાન દ્વારા દુનિયાના અનેક દેશોના નાગરિકો જ્યારે ત્યાં ફસાયા હોય ત્યારે ભારતના નાગરિકોને સૌ પ્રથમ ઇવેક્યુએશન કરવાની શરૂઆત કરવામાં આવી. જેમાં ઓપરેશન કાવેરીના માધ્યમથી અનેક ભારતીય નાગરિકોને ભારતની ધરતી પર પરત લાવવામાં આવી રહ્યા છે.

Previous Post

ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદ

Next Post

ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઈલેટ માટે હાઈકોર્ટમાં અરજી

cradmin

cradmin

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઈલેટ માટે હાઈકોર્ટમાં અરજી

ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઈલેટ માટે હાઈકોર્ટમાં અરજી

10 કરોડના સોના સાથે 18 સુદાની મહિલાની ધરપકડ

10 કરોડના સોના સાથે 18 સુદાની મહિલાની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.