Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

10 કરોડના સોના સાથે 18 સુદાની મહિલાની ધરપકડ

આ મહિલાઓ સોનું પેસ્ટના સ્વરૂપમાં શરીરમાં છુપાવીને લાવતી હતી

cradmin by cradmin
2023-04-27 10:16:27
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રૂ. 10.16 કરોડ મૂલ્યના પેસ્ટના સ્વરૂપમાં 16.36 કિલો સોના સાથે 18 સુદાની મહિલા તેમ જ ભારતીય મહિલાની ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.આ પછી ફોલો-અપ પગલાંમાં આશરે રૂ. 85 લાખનું 1.42 કિલો સોનું, રૂ. 16 લાખનું વિદેશી હૂંડિયામણ અને રૂ. 88 લાખની ભારતીય ચલણી નોટો પણ હસ્તગત કરવામાં આવી હતી.
યુએઈથી પ્રવાસીઓની એક સિન્ડિકેટ ભારતમાં પેસ્ટના સ્વરૂપમાં સોનું દાણચોરી લાવશે એવી આગોતરી માહિતી ડીઆરઆઈને સોમવારે જ મળી ગઈ હતી, જે અનુસાર એરપોર્ટ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું.કુલ ત્રણ ફ્લાઈટમાં અલગ અલગ આવેલા પ્રવાસીઓને ઓળખીને તેમને એરપોર્ટ ખાતે અટકાવવામં આવ્યા હતા. તપાસ દરમિયાન પેસ્ટના સ્વરૂપમાં 16.36 કિલો સોનું, સોનાના ટુકડી અને દાગીના મળીને રૂ. 10.16 કરોડની મતા જપ્ત કરાઈ હતી.સુદાનની 18 મહિલાની ધરપકડ કરાઈ છે. તેમની સાથે સમન્વય કરતી ભારતીય મહિલાની પણ આ સાથે ધરપકડ કરવામાં આવી છે.

Previous Post

ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઈલેટ માટે હાઈકોર્ટમાં અરજી

Next Post

રાજસ્થાનમાં ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ભણવા ગયાં

cradmin

cradmin

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
રાજસ્થાનમાં ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ભણવા ગયાં

રાજસ્થાનમાં ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ભણવા ગયાં

આયુર્વેદિક ડૉક્ટર MBBS સમાન પગારનો દાવો કરી શકે નહીં : સુપ્રીમ

આયુર્વેદિક ડૉક્ટર MBBS સમાન પગારનો દાવો કરી શકે નહીં : સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.