Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ધો.12 સાયન્સ : ભાવનગર જિલ્લાનુ 82.51% પરિણામ

જિલ્લામાંથી માત્ર 3 વિદ્યાર્થીઓ એ-વન અને 140 એ-ટુ ગ્રેડ સાથે ઉતિર્ણ થયા

aaspassdaily by aaspassdaily
2023-05-02 12:40:39
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૨

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે મંગળવારે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યનું પરિણામ 65.58% આવ્યુ હતુ જેની સામે ભાવનગર જિલ્લાનું પરિણામ 82.51 ટકા જાહેર થયું હતું.


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ 2023માં લેવાયેલી પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં કુલ 5173 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેની સામે 5164 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં ભાવનગર જિલ્લાનું 82.51 ટકા જેટલુ ઊંચું પરિણામ આવ્યું છે. ભાવનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની ગ્રેડ વાઇઝ માહિતી જોઈએ તો સમગ્ર જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે પાસ થયા છે જ્યારે 140 વિદ્યાર્થીઓ એ2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે આ ઉપરાંત 541 વિદ્યાર્થીઓ બી-1 ગ્રેડ મેળવી પાસ થયા છે જ્યારે 926 ને બી-2, 1285 વિદ્યાર્થીઓ સી-1, 64 વિદ્યાર્થીઓ સી-2, 297 વિદ્યાર્થીઓ ડી અને પાંચ વિદ્યાર્થીઓ ઇ ગ્રેડ સાથે ઉતિર્ણ થયા છે જ્યારે 912 વિદ્યાર્થીઓ પાસ થવામાં અસફળ રહ્યા છે આમ ભાવનગર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ 82.51 ટકા પરિણામ આવ્યું છે પરિણામ સવારે 9:00 વાગે જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓએ પોતાના કોમ્પ્યુટરમાં કે મોબાઈલ પર ઓનલાઇન જોઈ લીધું હતું અને ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. હવે શાળાઓમાંથી પરિણામ આવ્યા બાદ તુરંત જ આગળ અભ્યાસ માટે એન્જિનિયરિંગ કે મેડિકલ માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થશે.

Previous Post

TATની પરીક્ષાની તારીખ જાહેર

Next Post

ગ્રામ્ય પંથકમાં કેરી, જીરૂના પાકને માવઠાનો માર

aaspassdaily

aaspassdaily

Related News

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા
ભાવનગર

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

June 25, 2026
એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા
ભાવનગર

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

June 25, 2026
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે
ભાવનગર

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

June 25, 2026
Next Post
ગ્રામ્ય પંથકમાં કેરી, જીરૂના પાકને માવઠાનો માર

ગ્રામ્ય પંથકમાં કેરી, જીરૂના પાકને માવઠાનો માર

ફાઇનાન્સ કંપનીને નકલી ઘરેણાં પધરાવી છ શખ્સે ૧૬ લોન લીધી

ફાઇનાન્સ કંપનીને નકલી ઘરેણાં પધરાવી છ શખ્સે ૧૬ લોન લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.