Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતવંશીએ દુનિયામાં લહેરાવ્યો પરચમ, અજય બાંગા બન્યાં વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ

પાંચ વર્ષ સુધી વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ તરીકે નિયુક્તી : 2 જુને સંભાળશે હોદ્દો

cradmin by cradmin
2023-05-04 10:22:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ભારતીય મૂળના વધુ એક નેતાએ દુનિયામાં પરચમ લહેરાવ્યો છે. વર્લ્ડ બેન્કના 25 સભ્યોવાળા કાર્યકારી બોર્ડે બુધવારે અજય બાંગાની પાંચ વર્ષ તરીકે પ્રેસિડન્ટ તરીકે નિયુક્તીને મંજૂરી આપી દીધી છે. તેઓ 2 જુનના દિવસે હોદ્દો સંભાળશે.
23 ફેબ્રુઆરી 2023ના દિવસે વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ તરીકે અજય બાંગાની નિયુક્તીની જાહેરાત કરાઈ હતી જેના લગભગ 3 મહિના બાદ આજે બાંગાએ વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળી લીધો છે. 23 ફેબ્રુઆરી 2023ના દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને તેમના નામ પર મંજૂરીની મહોર મારી હતી. વ્હાઈટ હાઉસે આ વાતની જાણકારી આપી હતી.
અજય બાંગા માસ્ટરકાર્ડના પૂર્વ સીઈઓ અને અમેરિકામાં ભારતીય મૂળના બિઝનેસ લીડર છે. તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે પણ નજીકનો ઘરોબો ધરાવે છે. 63 વર્ષીય બાંગા ભારતીય-અમેરિકન છે અને હાલમાં ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવે છે. તેઓ નેધરલેન્ડ્સ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની એક્સોરના ચેરમેન પણ છે. બાંગા યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઇબીસી)ના ભૂતપૂર્વ પ્રમુખ છે, જે ભારતમાં રોકાણ કરતી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાંની 300થી વધુ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
બાંગાનો જન્મ 10 નવેમ્બર, 1959ના રોજ પુણેના ખડકી કેન્ટોનમેન્ટમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ પંજાબના જલંધરનો રહેવાસી છે. તેમના પિતા હરભજન સિંહ બાંગા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ છે. જેમણે ભારતીય સેનામાં ફરજ બજાવી હતી. બાંગાને 2016માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

Previous Post

ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 10 સહિત 11 લોકોને કાળ ભરખી ગયો

Next Post

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતીય એન્જિનિયરોને જાપાન આપશે ટ્રેનિંગ

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે  ભારતીય એન્જિનિયરોને જાપાન આપશે ટ્રેનિંગ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતીય એન્જિનિયરોને જાપાન આપશે ટ્રેનિંગ

તલાટી પરીક્ષા માટે  શિક્ષકો અને અધ્યાપકોને પણ કામગીરી સોંપવામા આવી

તલાટી પરીક્ષા માટે શિક્ષકો અને અધ્યાપકોને પણ કામગીરી સોંપવામા આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.