Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત

‘વન નેશન વન ચલણ’ પ્રોજેકટનું સંકલન

cradmin by cradmin
2023-05-04 10:28:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

3 મેથી ટ્રાફિકના ઇ-મેમો માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામા આવી છે. રાજ્યમાં ટ્રાફિક પોલીસ RTOના ચલણ સાથે ‘વન નેશન વન ચલણ’ પ્રોજેકટનું સંકલન થયું છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ઇ-કોર્ટ પ્રોજેક્ટના નેજા હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય માટે શરૂ કરાઇ છે. ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અને હાઇકોર્ટની IT કમિટીના અધ્યક્ષ એ. જે. દેસાઈ અને ITના ન્યાયાધીશની મંજૂરી માર્ગદર્શન અનુસાર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરવામાં આવી છે. જો ટ્રાફિક અને RTO નો ઇ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરી હોય તો તે સમય અવધિ બાદ આપમેળે ઇ-ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવાશે. આ કેસોમાં વાહનના માલિકને નોટિસ અને મોબાઈલ ફોન પર SMS મોકલાશે. આ SMSમાં ઓનલાઈન દંડ ભરવાની લિંક પણ હશે. જો દંડ ભરનારને દંડની રકમ સામે વાંધો હશે તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે.

Previous Post

તલાટી પરીક્ષા માટે શિક્ષકો અને અધ્યાપકોને પણ કામગીરી સોંપવામા આવી

Next Post

ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ મોટો ફરેફાર : વિદ્યાર્થીઓ ઇચ્છે ત્યાં રહીને અભ્યાસ કરી શકશે

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post
ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ મોટો ફરેફાર : વિદ્યાર્થીઓ ઇચ્છે ત્યાં રહીને અભ્યાસ કરી શકશે

ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ મોટો ફરેફાર : વિદ્યાર્થીઓ ઇચ્છે ત્યાં રહીને અભ્યાસ કરી શકશે

ઓનલાઈન ગેમીંગ પર લાગશે જીએસટી: નાણામંત્રીનો સ્પષ્ટ સંકેત

ઓનલાઈન ગેમીંગ પર લાગશે જીએસટી: નાણામંત્રીનો સ્પષ્ટ સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.