• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નિમણુક પત્ર મેળવનાર MPHWનું ક્રોસ વેરિફિકેશન થશે- હસમુખ પટેલ

ગરબડ હશે તો નિમણુંક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-05-05 10:27:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના શિક્ષણજગતને કલંકિત કરનાર ચકચારી ડમી પરીક્ષાર્થી કૌભાંડના પડઘા હવે રાજ્યભરમાં પડ્યા છે ત્યારે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની નિમણૂક કરવામાં આવી હતી અને તેમને નિમણૂક પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવ્યા હતા. ત્તયારે CMના હસ્તે નિમણુક પત્ર મેળવનાર MPHWનું ક્રોસ વેરિફિકેશન થશે, ડમીકાંડમાં સામેલ હશે તો નોકરી જશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ડમીકાંડમાં કુલ 16 ઉમેદવારોના નામ સામે આવ્યા હતા. જેમાં MPHWની પરીક્ષામાં ચાર લોકો સિલેક્ટ થયા હતા પરંતુ તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા ન હતા. હાલ જે લોકોને CM પટેલના હસ્તે નિમણૂક પત્ર પત્ર મળ્યા છે. તેમની નોકરી શરૂ થયા બાદ તેમનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે. તેના ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે FSL ખાતે પરીક્ષણ કરવામાં આવશે. તેમના પરીક્ષાના પરિણામના રેકોર્ડ પણ ચકાસવામાં આવશે અને જો એમાં ગરબડ હશે તો નિમણુંક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે

Previous Post

7 મેના રોજ તલાટીની પરીક્ષા અંગે હેલ્પલાઈન નંબર

Next Post

સારા સમાચાર! આ રાશિના લોકોનો ખરાબ સમય સમાપ્ત થશે, નોકરી-કરિયરની દરેક સમસ્યા દૂર થશે.

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
સારા સમાચાર! આ રાશિના લોકોનો ખરાબ સમય સમાપ્ત થશે, નોકરી-કરિયરની દરેક સમસ્યા દૂર થશે.

સારા સમાચાર! આ રાશિના લોકોનો ખરાબ સમય સમાપ્ત થશે, નોકરી-કરિયરની દરેક સમસ્યા દૂર થશે.

આ હાઈ પ્રોટીન પરાઠા વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે, તેને નાસ્તામાં આ રીતે તૈયાર કરો

આ હાઈ પ્રોટીન પરાઠા વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે, તેને નાસ્તામાં આ રીતે તૈયાર કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In