• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વધુ એક ફ્લાઈટ ભારતીયોને લઇ મુંબઇ પહોંચી

સુદાનમાંથી અત્યાર સુધીમાં કુલ 3,584 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા

aaspassdaily by aaspassdaily
2023-05-05 11:59:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતે યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી લગભગ 3800 નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. ખાર્તુમમાંથી ફસાયેલા નાગરિકોને બચાવવા માટે ઓપરેશન કાવેરી ઝડપી કરી દીધું છે. ભારતીય વાયુસેનાની C-130J ફ્લાઈટ 47 ફસાયેલા ભારતીયોને લઈને જેદ્દાહથી દિલ્હી જવા રવાના થઈ હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે સુદાનથી 47 લોકોને લઈને IAF C-130J એરક્રાફ્ટ દિલ્લી જવા રવાના થયું. ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી અત્યાર સુધીમાં લગભગ 3800 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે સુદાનમાં ફસાયેલા 192 ભારતીયો અમદાવાદ પહોંચ્યા હતા. તેમને ભારતીય વાયુસેનાના C17 વિમાન દ્વારા પોર્ટ સુદાનથી અમદાવાદ ગુજરાત લાવવામાં આવ્યા હતા.
સુદાનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઓપરેશન કાવેરી હેઠળ સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી અત્યાર સુધીમાં કુલ 3,584 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ગુરુવારે આ અભિયાનના નવ દિવસ પૂર્ણ થયા હતા. ઓપરેશન કાવેરીમાં ભારતીય નૌકાદળના પાંચ જહાજો અને વાયુસેનાના 16 વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Previous Post

ઉદ્યોગપતિઓ ગુજરાતનાં અને સત્તાધીશો પણ, મુંબઈને બનાવવા માંગે છે ગુલામ- સંજય રાઉત

Next Post

પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ

પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ

તળાજાના તલ્લી ગામે અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી માર્યો

તળાજાના તલ્લી ગામે અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી માર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In