• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ

ભાવનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત માવઠું

aaspassdaily by aaspassdaily
2023-05-06 10:29:56
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં શુક્રવારે બપોર બાદ ફરી કમોસમી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત માવઠું રહ્યું છે અને એને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ધોરાજી, જસદણ, ખંભાળિયા, ભાવનગર વલ્લભીપુરમાં વરસાદ આવ્યો હતો.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શુક્રવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાં ડીબાંગ વાદળો ઘેરાયાં હતા. ભારે પવન અને વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. ધોરાજી શહેરમાં ધીમે ધારે વરસાદ પડ્યો હતો. માવઠાને કારણે જણસીમાં નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો હતો. તાલુકામાં બપોર બાદ વાતાવરણ બદલાયું હતું અને વરસાદી માહોલ સર્જાયો હતો. વલ્લભીપુર તાલુકાના નવાગામ, લોલિયાણા, કાળાતળાવ, દુદાધાર, ખેતાટીંબી, કંથારિયા સહિતનાં ગામડાંમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જસદણ શહેરના રોડ-રસ્તા પર નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. જસદણ, આટકોટ, દેવપરા, વીનગરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. માવઠાના લીધે ખેતરોમાં ઉનાળુ બાજરી, તલ સહિત પાકને નુકસાન થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત સાતમા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લાના નવી ફોટ, કેશોદ, વિંજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો.

Previous Post

બાળકોની કસ્ટડી માટે માતા-પિતા બન્ને હકદાર

Next Post

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી

તળાવમાં ડૂબતાં ભાઈને બચાવવા બે  બહેનો કૂદી, ત્રણેયનાં મોત

તળાવમાં ડૂબતાં ભાઈને બચાવવા બે બહેનો કૂદી, ત્રણેયનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In