Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

152 તાલુકામાં મેઘો અનરાધાર, ઉમરગામમાં સવા 5 ઈંચ

વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી

aaspassdaily by aaspassdaily
2023-06-27 10:39:23
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સત્તાવાર રીતે વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે જેના કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે તો ચોમાસાના પ્રારંભમાં જ સારો વરસાદ પડતા કેટલીક જગ્યાએ ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે. આજે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ગુજરાતના 152 તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે આ વખતે સમયસર વરસાદ પડ્યો છે. વરસાદ દર વર્ષે ખેંચાતા ખેડૂતોમાં નિરાષા જન્મે છે પણ આ વખતે સમયસર વરસાદ આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં 24 કલાકમાં સવા 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહેમદાવાદમાં 4.5 ઈંચ, નડીયાદમાં 4.5 ઈંચ, મોરબીમાં 3.5 ઈંચ, વઢવાણમાં 3 ઈંચ વરસાદ, વાપીમાં પોણા 3 ઈંચ, ધંધુકામાં પોણા 3 ઈંચ, આણંદમાં 2.5 ઈંચ, લીંબડીમાં 2.5 ઈંચ, અંજારમાં સવા 2 ઈંચ, મહુધામાં સવા 2 ઈંચ, પોરબંદરમાં 2 ઈંચ, ગળતેશ્વરમાં 2 ઈંચ, ટંકારામાં 2 ઈંચ, પાદરામાં પોણા 2 ઈંચ, રાણાવાવમાં પોણા 2 ઈંચ, વસોમાં પોણા 2 ઈંચ, ભાણવડમાં પોણા 2 ઈંચ, થાનગઢમાં પોણા 2 ઈંચ, કપરાડામાં પોણા 2 ઈંચ, ખંભાતમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

Previous Post

મહાકાલના ગર્ભગૃહમાં 70’દી વીઆઈપીઓને પણ પ્રવેશ બંધી

Next Post

300થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ, અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
300થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ, અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ

300થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ, અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ

Nothing Phone (2) સંબંધિત મોટું અપડેટ, આ દિવસથી ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર થશે શરૂ

Nothing Phone (2) સંબંધિત મોટું અપડેટ, આ દિવસથી ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર થશે શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.