Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બગદાણા ધામ ખાતે આગામી સોમવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભાવભેર ઉજવાશે

aaspassdaily by aaspassdaily
2023-06-28 17:40:42
in ભાવનગર
Share on FacebookShare on Twitter

બગદાલમ ઋષિ,બગડેશ્વર મહાદેવ, બગડ નદી, બગદાણા ગામ અને બજરંગદાસ બાપા એમ પાંચ “બ”ના શુભ સમન્વય વાળા પાવન ગામ બગદાણા ખાતે આગામી તા.3/7/2023ને સોમવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
બગદાણા ગુરુ આશ્રમની પાવન અને વર્ષોથી ચાલી આવતી ઉજવળ પરંપરાના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હજારો ભાવિક ભક્તજનો સામેલ થશે. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ધન્ય અવસરની બગદાણા ખાતેના બજરંગદાસ બાપાના આશ્રમ ખાતે ગુરુ પુનમ ધામધૂમ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવનાર છે.
આ ગુરુપૂર્ણિમા મહોત્સવના બગદાણા ખાતે ઉજવવામાં આવનાર કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી છે જે મુજબ તારીખ ત્રણને સોમવાર (અષાઢી પૂનમ) ના રોજ મંગલા આરતી સવારે 5:00 કલાકે, ધ્વજા પૂજન સવારે 7 થી 8 કલાક સુધી, ધ્વજારોહણ સવારે 8:00 થી 8:30 કલાક સુધી, ગુરુ પૂજન સવારે 8:30 થી 9:30 કલાક સુધી, રાજભોગ આરતી સવારે 9:30 થી 10 કલાક સુધી જ્યારે ભોજન પ્રસાદ વિતરણ સવારના 10 કલાકથી અવિરત પણે શરૂ રહેશે.
આ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં એક લાખથી પણ વધારે ભાવિક ભક્તો જૂનો ઉપસ્થિત રહેનાર હોય તેમની વ્યવસ્થા અને તૈયારી માટે અહીં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે ગત તારીખ 25 ને રવિવારે 300 ગામોના સ્વયંસેવકોના બબ્બે પ્રતિનિધિઑ નો એક સંકલન મીટીંગ યોજાય હતી. જેમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરીને કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી જેમાં સૌ સ્વયંસેવકોએ ભાવવિભોર થઈને પોતાના ફાળે આવેલી સેવા અને કામગીરી બાપાસીતારામના નાદ સાથે સહર્ષ સ્વીકારી હતી. આ સિવાય ગત તા.27 ને મંગળવારે પ્રાંત અધિકારી શ્રી મહુવાની ઉપસ્થિતિમાં દરેક સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની બેઠક કાર્ય સંકલન માટે મળી હતી. જેમાં અલગ અલગ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ:હરેશ જોષી, કુંઢેલી)

Previous Post

વર્લ્ડ કપમાં સૌથી રોમાંચક બની શકે છે આ 5 મેચ, યાદીમાં સામેલ છે ભારત-પાક સાથેની આ મેચ

Next Post

1લી જુલાઈથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

June 13, 2026
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ
ભાવનગર

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

June 13, 2026
જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા
ભાવનગર

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

June 13, 2026
Next Post
1લી જુલાઈથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા

1લી જુલાઈથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા

પાકિસ્તાન ને તમામ આતંકવાદી જૂથો સામે કડક પગલાં લેવા અમેરિકાની ચેતવણી

પાકિસ્તાન ને તમામ આતંકવાદી જૂથો સામે કડક પગલાં લેવા અમેરિકાની ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.