Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય

ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાશે

aaspassdaily by aaspassdaily
2023-07-08 10:19:51
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યના ભાવનગર, નવસારી, પંચમહાલ,દાહોદ, પોરબંદર, તાપી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને જૂનાગઢમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવશે.
ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થયા બાદ અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા નહીં ખાવા પડે. હવે દંડ ભરવા લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો ટ્રાફિકના નિયમ બદલ ફટકારવામાં આવેલો દંડ ભરવા હવે લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં. ચાલકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાશે. આ કોર્ટ શરૂ થયા બાદ કેસનું પેન્ડિંગ પણ ઘટશે. આ માટે હાઇકોર્ટના IT સેલ દ્વારા જે-તે કોર્ટના સર્વરમાં મેમોની વિગતો મોકલી અપાશે.
ચાલકો ઈ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો 90 દિવસ બાદ આપમેળે ઈ-મેમો વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવામાં આવે છે. જે બાદ વાહન માલિકોને ફોન SMS દ્વારા નોટિસ મોકલવામાં આવે છે. આ SMSમાં ઓનલાઈન દંડ ભરવાની લિંક પણ હોય છે. કોર્ટ શરૂ થતાં ઇ-મેમો અને ટ્રાફિક દંડ સંબધિત કેસો અંગે અરજદારોને દિવસો સુધી પોલીસ સ્ટેશન અને કોર્ટમાં પોતાના કેસનો નંબર આવવાની વાટ જોવી નહીં પડે.

ક્યાં ક્યાં શરૂ કરાશે ઈ-ટ્રાફિક કોર્ટ?
– અમદાવાદમાં ધોલેરા
– નવસારીના સુબિર, ખેરગામ અને વઘઇ
– તાપીના ઉચ્છલ
– સાબરકાંઠાના પોશીના
– બનાસકાંઠામાં સુઇગામ અને દાંતા,
– પાટણના શંખેશ્વર
– પંચમહાલના જામ્બુઘોડા
– ભાવનગરના જેસર
– દાહોદના સંજેલી અને ધાનપુર
– પોરબંદરના કુતિયાણા
– અમરેલીના લીલીયા, કુંકાવાવ અને ખાંભા
– જૂનાગઢના ભેસાણ
– ગીર સોમનાથના ગીર ગઢડા
– સુરેન્દ્રનગરના લખતર

 

Previous Post

DRDOના વૈજ્ઞાનિકેબ્રહ્મોસ-અગ્નિ મિસાઈલોની માહિતી લીક કરી હતી- ચાર્જશીટમાં ખુલાસો

Next Post

પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણીમાં છરાબાજી, બોમ્બ ધડાકા અને ફાયરિંગ: 5ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ
પ્રાદેશિક

ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ

June 10, 2026
વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું  નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
પ્રાદેશિક

વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા

June 8, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણીમાં છરાબાજી, બોમ્બ ધડાકા અને ફાયરિંગ:  5ના મોત

પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણીમાં છરાબાજી, બોમ્બ ધડાકા અને ફાયરિંગ: 5ના મોત

સવારથી જ કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ : 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો

સવારથી જ કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ : 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.