Friday, April 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 5 દોષીઓની ફાંસીની સજા પર 17 વર્ષ પછી પણ મહોર નહીં!

દોષીઓની અપીલ પર સુનાવણીમાં આટલો વિલંબ ન્યાયિક પ્રશાસનની ખામી: પૂર્વ ન્યાયાધીશ પાટીલ

aaspassdaily by aaspassdaily
2023-07-12 11:42:52
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જુલાઈ 2006 માં મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલા બોમ્બ ધડાકાને 17 વર્ષ વીતી ગયા, પરંતુ હજુ સુધી આ ઝનાના 5 અપરાધીઓને મળેલી ફાંસીની સજા પર બોમ્બે હાઈકોર્ટની મહોર લાગી નથી. સપ્ટેમ્બર 2015 માં મુંબઈની સેસન્સ કોર્ટે આ કેસમાં 12 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.જેમાં 5 લોકોને ફાંસીની સજા ફટકારાઈ હતી. જયારે બાકીનાઓને આજીવન કારાવાસની સજા ફરમાવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટની મંજુરી વિના ફાંસીની સજાની પુષ્ટિ નથી થતી.ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજય સરકારે હાઈકોર્ટંમાં અપીલ કરી હતી. જયારે આરોપીએ ફાંસીની સજાને પડકારી હતી. જોકે 2015 થી અત્યાર સુધી અપીલની સુનાવણી શરૂ નથી થઈ.દરમ્યાન આ મામલો હાઈકોર્ટની 9 જુદી જુદી બેન્ચો પાસે સુનાવણી માટે ગયો હતો.
આ મામલે પૂર્વ ન્યાયાધીશ બી.જી.કોલસે પાટીલે જણાવ્યું હતું કે મોતની સજા પામેલા દોષીઓની અપીલની સુનાવણીમાં આટલો વિલંબ ન્યાયીક પ્રશાસનની ખામીઓ બતાવે છે.આ વિષય પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ કારણ કે મૃત્યુ કરતા મૃત્યુનો વિચાર વધુ પીડાદાયક હોય છે.

Previous Post

ગુજરાતમાં નર્મદા-તાપી ડેમ થશે ઓવરફ્લો- અંબાલાલ પટેલ

Next Post

ભારતની ‘શરત’ પર એશિયા કપ રમવા તૈયાર પાકિસ્તાન

aaspassdaily

aaspassdaily

Related News

આંબેડકર મામલે સંસદમાં હોબાળો : બંને ગૃહની કાર્યવાહી સ્થગિત
તાજા સમાચાર

મુસ્લિમોને ધર્મના આધારે અનામત નહીં : અમિત શાહ

April 17, 2026
તાજા સમાચાર

નારી શક્તિ વંદન અધિનિયમ રાતોરાત લાગુ છતાં અમલમાં થશે વિલંબ

April 17, 2026
તાજા સમાચાર

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

April 16, 2026
Next Post
ભારતની ‘શરત’ પર એશિયા કપ રમવા તૈયાર પાકિસ્તાન

ભારતની ‘શરત’ પર એશિયા કપ રમવા તૈયાર પાકિસ્તાન

પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલા રાજ્યસભાના ઉમેદવાર જાહેર

પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલા રાજ્યસભાના ઉમેદવાર જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.