• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ટામેટાના કારણે પત્ની ઘર છોડીને જતી રહી, પતિએ ખાવા પડ્યા સોગંધ

શાકમાં ટામેટા નાખી દીધા તો તેમની પત્ની એટલી નારાજ થઈ ગઈ

aaspassdaily by aaspassdaily
2023-07-13 10:16:40
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્ય પ્રદેશના શહડોલથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં ટામેટાના કારણે પતિ અને પત્ની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પત્ની ગુસ્સામાં ઘર છોડીને બહેનના ઘરે જતી રહી. પીડિત પતિની ફરિયાદ પર પોલીસ બંને વચ્ચે સમાધાન કરાવવામાં લાગી છે.
વાત જાણે એમ છે કે ટિફિન સેન્ટર ચલાવતા સંજીવ બર્મને ખાવાનું બનાવતી વખતે જ્યારે શાકમાં ટામેટા નાખી દીધા તો તેમની પત્ની એટલી નારાજ થઈ ગઈ કે તે પુત્રીને લઈને ઘર છોડીને જતી રહી. પતિએ પત્નીને મનાવવાની ખુબ કોશિશ કરી અને ટામેટા ન ખાવાની કસમ પણ ખાધી. આમ છતાં પત્ની માની નહીં. પરેશાન થઈને સંજીવ પત્નીની ભાળ મેળવવા માટે સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યા અને પત્નીના ગૂમ થવા અંગે ફરિયાદ દાખલ કરી. જ્યારે પોલીસેસંજીવ પાસે પત્ની આરતીનો નંબર માંગ્યો તો તેમણે મોબાઈલ નંબર આપ્યો. ત્યારબાદ પોલીસે સંપર્ક કર્યો તો આરતી બર્મને ફોન ઉઠાવતા કહ્યું કે તે તેની બહેનના ઘરે ઉમરિયામાં છે. ત્યારબાદ પોલીસે સંજીવની પત્ની સાથે વાત કરાવી દીધી.
હવે પોલીસ આ બંને વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી રહી છે. સંજીવ વર્મા એક ઢાબા ચલાવે છે અને આ સાથે જ લોકોને ટિફિન સેવા ઉપલબ્ધ કરાવે છે. ધનપુરી પોલીસ મથકના પ્રભારી સંજય જયસ્વાલે કહ્યું કે આરતી બર્મનનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યું કે સંજીવ બર્મન તેની સાથે દારૂના નશામાં મારપીટ કરે છે. એ વાતને લઈને તે નારાજ છે. જેના કારણે તે 4 વર્ષની પુત્રી સાથે બહેનના ઘરે જતી રહી. બીજી બાજુ સંજીવનું કહેવું છે કે વિવાદનું અસલ કારણ ટામેટા છે. એવું કહેવાય છે કે સંજીવ અને આરતીના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા.

Previous Post

ચંદ્રયાન- 3ના સફળ લોન્ચિંગ માટે વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તિરુપતિ મંદિરમાં પૂજા

Next Post

OMG 2 ના સીન અને ડાયલોગ પર ભડક્યા લોકો, સેન્સર બોર્ડે લગાવી રોક

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
ઇરાન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલમાં ભડકો, $100ને પાર પહોંચી કિંમત
તાજા સમાચાર

ઇરાન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલમાં ભડકો, $100ને પાર પહોંચી કિંમત

October 5, 2026
એવી કોઈપણ પ્રક્રિયાઓ મનસ્વી છે, જે લાખો ભારતીયોને મતદાનના અધિકારથી વંચિત રાખે: જસ્ટિસ ઉજ્જલ ભુઈયા
તાજા સમાચાર

એવી કોઈપણ પ્રક્રિયાઓ મનસ્વી છે, જે લાખો ભારતીયોને મતદાનના અધિકારથી વંચિત રાખે: જસ્ટિસ ઉજ્જલ ભુઈયા

October 5, 2026
Next Post
OMG 2 ના સીન અને ડાયલોગ પર ભડક્યા લોકો, સેન્સર બોર્ડે લગાવી રોક

OMG 2 ના સીન અને ડાયલોગ પર ભડક્યા લોકો, સેન્સર બોર્ડે લગાવી રોક

INS વિક્રાંતને મળશે 26 રાફેલ ફાઈટર જેટ

INS વિક્રાંતને મળશે 26 રાફેલ ફાઈટર જેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In