Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

આજથી મોદી બે દિવસના ફ્રાન્સ પ્રવાસે

14 જુલાઈએ પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ

aaspassdaily by aaspassdaily
2023-07-13 10:25:11
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 જુલાઈએ ફ્રાન્સ પ્રવાસે રહેશે. 14 જુલાઈએ વડાપ્રધાન મોદીના ફ્રાન્સના નેશનલ ડે બેસ્ટિલ ડે પરેડ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી 26 રાફેલ-એમ યુદ્ધ વિમાન અને ત્રણ સ્કોર્પિયન સિરીઝની પરંપરાગત સબમરીનો ખરીદવા માટે અબજો ડોલરના સોદા પર હસ્તાક્ષર કરી શકે છે. તેની સાથે જ સ્પેસ અને ટેક્નોલોજીના ક્ષેત્રે પણ સહયોગ વધારવાની દિશામાં બંને દેશ આગળ વધી શકે છે. બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય સશસ્ત્ર સેનાની ટુકડી પણ ભાગ લેશે. જેના માટે ભારતીય જવાનોએ પરેડનું રિહર્સલ પણ કર્યું હતું.
બંને દેશ વચ્ચે સંરક્ષણ સહકાર વધશે. પ્રવાસમાં 26 રાફેલ-એમ સમુદ્રી યુદ્ધ વિમાન ખરીદવા માટે સોદાની જાહેરાત કરી શકે. ભારતીય નેવીને ચાર ટ્રેઇનિંગ વિમાનો સાથે 22 સિંગલ સીટેડ રાફેલ એમ યુદ્ધ વિમાન મળશે.

Previous Post

પૂર્વ IAS એસ.કે.લાંગાના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Next Post

યમુનાનુ જળસ્તર 208. 30મીટરે પહોંચ્યું, LGએ બોલાવી DDMAની બેઠક

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો
તાજા સમાચાર

ભારતીય શેરબજાર ખુલતાની સાથે તૂટ્યું

April 13, 2026
Next Post
યમુનાનુ જળસ્તર 208. 30મીટરે પહોંચ્યું, LGએ બોલાવી DDMAની બેઠક

યમુનાનુ જળસ્તર 208. 30મીટરે પહોંચ્યું, LGએ બોલાવી DDMAની બેઠક

હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ માટે નીકળેલા ૧૪ ગુજરાતી યુવાનો સહિ સલામત

હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ માટે નીકળેલા ૧૪ ગુજરાતી યુવાનો સહિ સલામત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.