Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરમાં વહેલી સવારે દિલધડક આંગડિયા લૂંટ

ચારથી વધુ શખ્સે આંગડિયાકર્મીનું અપહરણ અને લૂંટને અંજામ આપ્યો

aaspassdaily by aaspassdaily
2023-07-22 13:09:44
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના સિહોરમાં આજે વહેલી સવારે આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી લૂંટ ચલાવી ફરાર થઈ જતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.આંગડિયા લૂંટની સમગ્ર ઘટના ડી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઈ છે.


ભાવનગર જિલ્લામાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોરમાં આવેલ ઢસાની આર.મહેન્દ્રકુમાર એન્ડ કુ.ના બે કર્મચારીઓ આજે સવારે ઢસાથી સિહોર આવી ઓફીસ તરફ જઈ રહ્યા હતા ત્યારે એસ.ટી.બસ સ્ટેન્ડના ઢાળ પાસે ચારથી વધુ લૂંટારાઓએ કાર અટકાવી કાર સહિત આંગડિયાકર્મીને ઉઠાવી જઈ કાર સાથે ફરાર થઇ ગયા હતા.

આંગડિયા કર્મચારી પાસે લાખો રૂપિયાની કિંમતના હીરા હોવાનું જાણવા મળેલ છે. આંગડિયા લૂંટની આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઈ છે.


આ બનાવની જાણ થતાં સિહોર પોલીસ ઉપરાંત એલ.સી.બી. , એસ.ઓ.જી.સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને સી.સી.ટી.વી.ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ બાદ જ લૂંટનો સાચો આંકડો બહાર આવશે

Previous Post

સાઉથ એક્ટ્રેસ સમંથા અભિનયમાંથી થોડો સમય બ્રેક લેતા કરોડોનું થશે નુકસાન, સારવાર માટે જશે યુએસ

Next Post

વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ શ્રેણીમાં કંઈ ખાસ કમાલ ન કરનાર અજિંક્ય રહાણે માટે શું ઉભી થઈ શકે છે મુશ્કેલીઓ

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ શ્રેણીમાં કંઈ ખાસ કમાલ ન કરનાર અજિંક્ય રહાણે માટે શું ઉભી થઈ શકે છે મુશ્કેલીઓ

વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ શ્રેણીમાં કંઈ ખાસ કમાલ ન કરનાર અજિંક્ય રહાણે માટે શું ઉભી થઈ શકે છે મુશ્કેલીઓ

વિવાદ ઠરી ગયો ! :વિરોધીઓને કાનુની જંગમાં પણ લપડાક મળતા સાંઢિયાવાડમાં હાથ ધરાયું આંગણવાડીનું નિર્માણ

વિવાદ ઠરી ગયો ! :વિરોધીઓને કાનુની જંગમાં પણ લપડાક મળતા સાંઢિયાવાડમાં હાથ ધરાયું આંગણવાડીનું નિર્માણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.