• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ડમીકાડના બે આરોપીની જામીન અરજી ફગાવાઈ

૪થા એડી. સેશન્સ જજ પ્રજાપતિએ જિલ્લા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી

aaspassdaily by aaspassdaily
2023-07-31 13:49:25
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર સહિત રાજ્યભરમાં ચકચરી એવા બોર્ડની પરીક્ષા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના ડમીકાંડમાં કુલ ઝડપાયેલા 61 શખ્સો હાલ જેલ હવાલે છે જે પૈકી બે આરોપીઓએ જામીન માટે અરજી કરતાં ભાવનગરના ચોથા એડિશનલ સેશન્સ જજ પ્રજાપતિની કોર્ટમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.
બોર્ડની તેમજ વિવિધ સરકારી વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમીકાડ ઉજાગર કરનાર યુવરાજસિંહ સહિત શખ્સો સામે તોડકાંડની ફરિયાદ દાખલ થયેલ અને તેઓને પણ જેલમાં ધકેલી દેવામાં આવેલ ત્યારબાદ તોડકાડ મામલે યુવરાજસિંહના તાજેતરમાં જામીન મંજુર થયા બાદ ડમીકાંડમાં ઝડપાયેલ 61 પૈકી બે શખ્સો નિલેશ ઘનશ્યામભાઈ જાની અને મનસુખ વાલજીભાઈ જાની કે જેમની સામે ભરતનગર પોસ્ટે મા ipc 406, 409, 419, 420, 465, 467, 468, 471, 120 બી, 34 તેમજ 201 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ 66 ડી. મુજબ ગુનો દાખલ થયેલ અને તેમની ધરપકડ કરી જલહવાલે કરાયેલ. આ બંને શખ્સોએ આજે જામીન અરજી મુકતા ચોથા એડિશનલ સેશન જજ પ્રજાપતિએ જિલ્લા સરકારી વકીલ એમ. આર. જોશીની દલીલો ગ્રાહ્ય રાખી બંનેના જામીન રદ કરી જામીન અરજી ફગાવી દીધી હતી. આમ તોડકાડના આરોપીને જામીન મળ્યા બાદ ડમીકાંડના આરોપીને જામીન મળી જશે તેવી આશા રાખી મુકાયેલા બંને આરોપીઓના જામીન કોર્ટે રદ કર્યા હતા.

Previous Post

1 ઓગસ્ટથી બદલાઈ જશે નાણાકીય દુનિયા સાથે જોડાયેલા મહત્ત્વના નિયમો, જાણો તમારા ખિસ્સા પર તેની કેટલી અસર થશે

Next Post

જીવ દયા પ્રેમીઓ પર થયેલા હુમલા કેસમાં ચાર શખ્સોને બે વર્ષની સજા

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
જીવ દયા પ્રેમીઓ પર થયેલા હુમલા કેસમાં ચાર શખ્સોને બે વર્ષની સજા

જીવ દયા પ્રેમીઓ પર થયેલા હુમલા કેસમાં ચાર શખ્સોને બે વર્ષની સજા

ગુજરાત સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો

ગુજરાત સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In