• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોશિયલ મીડિયાની મન પર ખરાબ અસરો પડતી હોવાની વાતો કાલ્પનિક?

ઓકસફર્ડ ઈન્સ્ટીટયુટ બ્રિટનના ભારત સહિત દુનિયાના 72 દેશોમાં 10 લાખથી વધુ લોકોના 12 વર્ષ સુધી કરાયેલા વિશ્લેષણમાંખુલાસો

aaspassdaily by aaspassdaily
2023-08-11 11:19:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સોશિયલ મીડીયાને લઈને એક એવી વાત પણ પ્રચલિત છે કે, તે લોકો પણ નકારાત્મક પ્રભાવ પાડે છે પરંતુ ઓકસફર્ડ ઈન્ટરનેટ ઈન્સ્ટીટયુટ (ઓઆઈઆઈ)ના સંશોધકોએ 72 દેશોના 10 લાખથી વધુ લોકો પર અધ્યયનમાં જાણ્યું કે, સોશિયલ મીડીયાના ઉપયોગથી લોકોના મગજ નકારાત્મક પ્રભાવ નથી પડતો. આ સંશોધનના પરિણામો રોયલ સોસાયટી ઓપન સાયન્સમાં પ્રકાશિત થયા છે.
સંશોધકોએ વર્ષ 2008થી લઈને 2019 સુધી ફેસબુકનો ઉપયોગ કરનાર દુનિયાના વિભિન્ન દેશોના લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ દરમિયાન તેમને એવા કોઈ પુરાવા ન મળ્યા કે ફેસબુકના સતત પ્રસારની લોકાના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડતો હોય ઓઆઈઆઈએ જણાવ્યું હતું કે, ફેસબુકની ભૂમિકા માત્ર આંકડા પ્રદાન કરવા સુધી હતી. આ બારામાં પ્રોફેસર પ્રિઝીબિલ્સ્કીએ જણાવ્યું હતું કે, અમે ઉપલબ્ધ ડેટાની સાવધાનીથી તપાસ કરી અને લાંબા સમય સુધી વિશ્લેષણ બાદ નિષ્કર્ષ કાઢયો હતો.
સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નકારાત્મક મનોવૈજ્ઞાનિક પરિણામોનો રિપોર્ટ સામાન્ય બાબત છે. આ પહેલા અનેક સંશોધનોમાં આવા દાવા કરાયા છે, પણ તે તથ્યાત્મક ઓછા અને કાલ્પનિક વધુ હોય છે. રિપોર્ટ અનુસાર સંશોધકોએ આ પ્રોજેકટ પર કોરોના મહામારી પહેલા કામ શરૂ કરી દીધું હતું ત્યારબાદ ફેસબુક બે વર્ષથી વધુ સમય સુધી ડેટા ઉપલબ્ધ કરાવ્યો.

Previous Post

તોફાની ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ

Next Post

કમાણીના એક ભાગમાંથી આવા લોકોની કરો મદદ, મા લક્ષ્મીની કૃપાથી બની જશો ધનવાન

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
કમાણીના એક ભાગમાંથી આવા લોકોની કરો મદદ, મા લક્ષ્મીની કૃપાથી બની જશો ધનવાન

કમાણીના એક ભાગમાંથી આવા લોકોની કરો મદદ, મા લક્ષ્મીની કૃપાથી બની જશો ધનવાન

એક ચપટી સિંદૂર દૂર કરશે વિવાહિત જીવનની પરેશાનીઓ, કરો આ કામ

એક ચપટી સિંદૂર દૂર કરશે વિવાહિત જીવનની પરેશાનીઓ, કરો આ કામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In