Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છની દરિયાઇ સીમાએથી ડેલ્ટા ટીના પેકેટમાં 20 ચરસના પેકેટ મળી આવ્યા

આ પહેલા જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ મળ્યા હતા.

aaspassdaily by aaspassdaily
2023-08-16 10:55:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના અબડાસામાંથી ફરી એક વાર SOGએ 20 જેટલા ચરસના પેકેટ ઝડપી પાડ્યા છે. અબડાસાના કોસ્ટલ વિસ્તારની પેટ્રોલિંગ દરમિયાન એસઓજીએ ચરસના પેકેટ ઝડપ્યા હતા. આ પહેલા બીએસએફને પણ જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ મળ્યા હતા. સતત બિન વારસી ચરસના પેકેટ દરિયા કિનારેથી મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
SOGને ડેલ્ટા ટીના પેકેટમાં 20 ચરસના પેકેટ મળી આવ્યા હતા. અબડાસામાંથી ભૂજ SOGએ ચરસના પેકેટ ઝડપ્યા છે. SOGએ 53.43 લાખના 35 કિલો ચરસનો બિન વારસી જથ્થો કબજે કર્યો હતો. આ પહેલા બીએસએફને જખૌના દરિયા કિનારાથી મળેલા ચરસના 10 પેકેટ પર ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી પ્રિન્ટ કરેલું છે. બીએસએફના જવાનોના પેટ્રોલિંગ દરમિયાન પીળા રંગના પ્લાસ્ટિક બેગમાથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. ચરસના પેકેટથી થોડાક મીટર દૂર સફેદ રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી હેરોઇન પણ મળી આવ્યું છે. બીએસએફના જવાનોએ વધુ સઘન તપાસ હાથ ધરી છે.

Previous Post

મણીનગરમાંબંદૂકના નાળચે સોનાની દુકાન લૂંટવાનો પ્રયાસ

Next Post

ગુજરાત હવે ‘5જી’ – ગ્રીન ગુજરાતનું લક્ષ્ય : ભુપેન્દ્ર પટેલ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
ગુજરાત  હવે ‘5જી’ – ગ્રીન ગુજરાતનું લક્ષ્ય : ભુપેન્દ્ર પટેલ

ગુજરાત હવે ‘5જી’ - ગ્રીન ગુજરાતનું લક્ષ્ય : ભુપેન્દ્ર પટેલ

સમુદ્રના પેટાળમાં ધ્વજવંદન

સમુદ્રના પેટાળમાં ધ્વજવંદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.