Wednesday, October 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિપક્ષી દળોના ગઠબંધનની આગામી બેઠક 31 ઓગસ્ટ મુંબઈમાં

I.N.D.I.A.ના લોગોનું અનાવરણ થવાની શક્યતા

aaspassdaily by aaspassdaily
2023-08-21 10:29:38
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિપક્ષી દળોના ગઠબંધન I.N.D.I.Aના લોગોનું અનાવરણ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનાર ગઠબંધનની બેઠક દરમિયાન થવાની શક્યતા છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેશની નાણાકીય રાજધાનીમાં ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈનક્લૂઝિવ એલાયન્સ (I.N.D.I.A) ગઠબંધનની ત્રીજી બેઠકમાં 26થી વધુ રાજકીય પક્ષોના લગભગ 80 નેતાઓના સામેલ થવાની આશા છે.
સૂત્રોએ જણાવ્યું કે હાલમાં 26 પક્ષો આ ગઠબંધનનો હિસ્સો છે અને બે દિવસની બેઠક દરમિયાન અમુક અન્ય પક્ષો પણ ગઠબંધનમાં સામેલ થવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે ગઠબંધનના પ્રતીક ચિહ્ન (લોગો) નું અનાવરણ એક સપ્ટેમ્બરે ચર્ચા વિચારણાની શરૂઆત પહેલાં કરી શકાય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના રાજ્ય અને મુંબઈ એકમો દ્વારા વિપક્ષી દળોના નેતાઓ માટે લંચની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા 31 ઓગસ્ટે જ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં આવનારા નેતાઓ માટે ડીનરનું આયોજન કરવામાં આવી શકે છે.

Previous Post

પુલવામામાં સેના સાથેના સંઘર્ષમાં 2 આતંકીઓ ઠાર

Next Post

આર્થિક સંકડામણના કારણે લંડન બ્રીજ પરથી ઝંપલાવીને કરી આત્મહત્યા

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
આર્થિક સંકડામણના કારણે  લંડન બ્રીજ પરથી ઝંપલાવીને કરી આત્મહત્યા

આર્થિક સંકડામણના કારણે લંડન બ્રીજ પરથી ઝંપલાવીને કરી આત્મહત્યા

મોદી દ.આફ્રિકા જવા માટે રવાના

મોદી દ.આફ્રિકા જવા માટે રવાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.