• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરથી હરિદ્વાર ટ્રેનનો સોમવારથી થશે પ્રારંભ : વિગતવાર સમયપત્રક જાહેર

અમદાવાદના બદલે નવા રૂટ પરથી ટ્રેન ચાલશે, ઉતર ગુજરાત સહિત અનેક કનેકશનો મળશે

jatinsanghvi by jatinsanghvi
2023-08-29 20:33:47
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 04 સપ્ટેમ્બર, 2023થી દર સોમવારે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ચલાવશે.
હરિદ્વાર ટ્રેનની પ્રથમ ટ્રીપને સાંસદ ડૉ. ભારતીબેન ડી. શિયાલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર
ભાવનગર – હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 04.09.2023 થી દર સોમવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 08.20 કલાકે ઉપડશે અને બુધવારે પ્રાતઃ 03.45 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 06.09.2023 થી દર બુધવારે પ્રાતઃ 04.55 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 01:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ રહ્યો ટ્રેનનો રૂટ….
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, મારવાડ જંકશન, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન. અને રૂડ઼કી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.

Previous Post

આખરે ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી ટ્રેન મંજૂર

Next Post

100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડા કિનારા તરફ આગળ વધી રહ્યું છે હરિકેન ઇડાલિયા

jatinsanghvi

jatinsanghvi

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
Next Post
100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડા કિનારા તરફ આગળ વધી રહ્યું છે હરિકેન ઇડાલિયા

100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડા કિનારા તરફ આગળ વધી રહ્યું છે હરિકેન ઇડાલિયા

ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી

હું ચીન મુદ્દાને લાંબા સમયથી ઉઠાવી રહ્યો છું- રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In