Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ISROને મળી મોટી સફળતા: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની પૃષ્ટી

ચંદ્ર પર સલ્ફર,એલ્યુમિનિયમ, ઓક્સીજન સહિત કેટલાક પદાર્થ હોવાના પુરાવા મળ્યા

aaspassdaily by aaspassdaily
2023-08-30 11:04:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય અવકાશ અનુસંધાન સંગઠનએ જણાવ્યું કે ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની પૃષ્ટી કરી છે.ISROએ જાણકારી આપી કે રોવરમાં લાગેલા લેજર ઇંડ્યૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપી ઉપકરણની મદદથી સલ્ફર મળ્યું છે. આશા અનુસાર રોવરે સલ્ફર સિવાય એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયરન, ક્રોમિયમ, મેગેનિઝ અને સિલિકોન વગેરેને પણ શોધ્યા છે અને હાઇડ્રોજન માટે તપાસ ચાલુ છે.
ચંદ્રયાન-3ની સાથે મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. તેના થોડી વાર પછી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું હતું અને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરવાના શરૂ કર્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે સૌર ઉર્જાથી ચાલતા રોવર વિક્રમ લેન્ડરની આસપાસ ફરશે અને તસવીરો અને ત્યા મળતા વૈજ્ઞાનિક ડેટાને ISRO સાથે શેર કરશે.

ચંદ્ર પર અડધો દિવસ પસાર કરવાની નજીક ચંદ્રયાન-3

ચંદ્રયાન-3ની મિશન લાઈફ એક ચંદ્ર દિવસ આંકવામાં આવી છે, જે પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. ગત બુધવારે 23મી ઓગસ્ટે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ રીતે ચંદ્રયાન-3 ચંદ્ર પર લગભગ અડધો દિવસ પસાર કરવાની નજીક છે. આ દરમિયાન ઈસરોએ લેન્ડર અને રોવરની મદદથી ચંદ્રમા અંગે ઘણા મહત્વના ડેટા પ્રાપ્ત કર્યા છે. ભારતીય વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે ચંદ્રયાન-3 બીજા ચંદ્ર દિવસોમાં પણ કામ કરી શકે છે. આ માટે તેને ચંદ્રની રાત્રિના અત્યંત ઠંડા તાપમાનમાં ટકી રહેવું પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે સૂર્ય આથમે છે ત્યારે ચંદ્રના કેટલાક ભાગોમાં તાપમાન માઈનસ 203 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

Previous Post

આજથી એશિયાકપનો આગાઝ

Next Post

મણિપુરમાં ફરી ગોળીબાર અને અથડામણ, ફાયરિંગમાં 1 નું મોત

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઇતિહાસના સોનેરી પાને ‘સંવેદના સોસાયટી’ના ચમકતા રંગો દિવ્યાંગોના સશક્તિકરણ માટે બોટાદમાં મળી સંકલન બેઠક

June 20, 2026
શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર
ભાવનગર

શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર

June 20, 2026
શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ
ભાવનગર

શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ

June 20, 2026
Next Post
થોરબંગની શાળામાં કેટલાક લોકોએ આગ લગાવી: 36 કલાકથી ગોળીબાર ચાલુ

મણિપુરમાં ફરી ગોળીબાર અને અથડામણ, ફાયરિંગમાં 1 નું મોત

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક: પિસ્તોલ સાથે ધસી આવ્યો યુવક

ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.