Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધીત ઘટનાઓમાં 19ના મોત

બારાબંકીમાં એક જ દિવસમાં 346 મીમી વરસાદ

aaspassdaily by aaspassdaily
2023-09-12 10:48:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશના ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ સંબંધીત ઘટનાઓમાં 19 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે યુપીના બારાબંકીમાં એક જ દિવસમાં 346 મીમી પાણી પડ્યું. જ્યારે લખનૌમાં 109 મીમી વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે મંગળવારે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડ સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ, આંધી અને વીજળી પડવાની સંભાવના છે.
ઉત્તરાખંડના હલ્દવાની જિલ્લામાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને કાટમાળને કારણે જિલ્લામાં 12 રસ્તાઓ બંધ છે. જો કે ચીન સરહદને જોડતો રસ્તો ખુલ્લો થતાં થોડી રાહત થઈ છે. ધારચુલામાં રોકાયેલા આદિ કૈલાસ યાત્રીઓ પણ ગુંજી જવા રવાના થયા હતા. ટનકપુર-પિથૌરાગઢ હાઈવે પર 24 કલાક બાદ ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે.

Previous Post

તુર્કી વગર કોઈ કોરિડોર નહીં- તુર્કી રાષ્ટ્રપતિ એર્દોગન

Next Post

મણિપુરમાં ભૂકંપ

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
મણિપુરમાં ભૂકંપ

મણિપુરમાં ભૂકંપ

કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ

કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.