Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ

નૂહમાં હિંસા ભડકાવવાનો છે આરોપ: આ પહેલાં મોનુ માનેસરની ધરપકડ કરાઈ હતી

aaspassdaily by aaspassdaily
2023-09-15 10:42:22
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગત અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન ખાનની પૂછપરછ કરી હતી. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ સિવાય પોલીસે હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા દરમિયાન એક વ્યક્તિ પર ગોળી મારવાના આરોપીની પણ ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે નૂહ હિંસા મામલે તથા નાસીર તથા જૂનૈદની હત્યા કરવા મામલે ગૌરક્ષક મોનુ માનેસરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. તેના પર નૂહમાં હિંસા ભડકાવવાનો પણ આરોપ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે સોહના સિટી પોલીસ સ્ટેશનમાં 31 જુલાઈના રોજ નોંધાયેલી એફઆઈઆરના આધારે મોહમ્મદ કૈફની ધરપકડ કરી હતી. 31 જુલાઈના રોજ નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા પર ટોળાએ હુમલો કર્યો હતો. હિંસામાં છ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના લોકો શોભાયાત્રા પર થયેલા હુમલા દરમિયાન માર્યા ગયા હતા. ગુરુગ્રામમાં મસ્જિદ પર થયેલા હુમલામાં એક ઈમામનું મોત થયું હતું.
પોલીસને મળેલી ફરિયાદમાં, સોહનાના રહેવાશીએ કહ્યું હતું કે 31 જુલાઈની સાંજે જિમમાંથી પરત ફરતી વખતે તેને પગમાં ઈજા થઈ હતી. તેણે કહ્યું, “સારવાર દરમિયાન જાણવા મળ્યું કે મને પગમાં ગોળી વાગી હતી. કોમી રમખાણો દરમિયાન મારી હત્યા કરવાના ઇરાદે કેટલાક અજાણ્યા લોકોએ મને ગોળી મારી હતી. પોલીસ પ્રવક્તા સુભાષ બોકેને જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ નૂહના લાહબાસ ગામના રહેવાસી મોહમ્મદ કૈફ તરીકે થઈ છે. તેને શહેરની કોર્ટમાં રજૂ કર્યા બાદ અમે તેના પોલીસ રિમાન્ડની માંગણી કરીશું

Previous Post

હવે માત્ર જન્મ પ્રમાણપત્રની જરૂર

Next Post

પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્યના ઘરે લૂંટ : સોના-ચાંદી અને રોકડની લૂંટ ઇસમો ફરાર

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્યના ઘરે લૂંટ : સોના-ચાંદી અને રોકડની લૂંટ ઇસમો ફરાર

પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્યના ઘરે લૂંટ : સોના-ચાંદી અને રોકડની લૂંટ ઇસમો ફરાર

કેરળમાં નિપાહના કેસ વધતાં કર્ણાટકમાં એલર્ટ

કેરળમાં નિપાહના કેસ વધતાં કર્ણાટકમાં એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.