Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આતંકીઓને ડ્રોને શોધી લીધા

જંગલમાં છૂપાયેલા આતંકીઓનો ખાતમો કરવા માટે સ્પેશિયલ ફોર્સ ઉતારવામાં આવી

aaspassdaily by aaspassdaily
2023-09-16 10:31:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. ગડોલ કોકેરનાગ વિસ્તારમાં ચાલી રહેલા અભિયાનના ત્રીજા દિવસે શુક્રવારે સુરક્ષાદળો ખુબ આક્રમક જોવા મળ્યા. આ દરમિયાન ડ્રોનથી કરાયેલા કોમ્બિંગમાં એક આતંકી જંગલમાં ભાગતો જોવા મળ્યો. એવું કહેવાય છે કે સુરક્ષાદળોએ આતંકીઓનું લોકેશન શોધી લીધુ છે. બીજી બાજુ સ્પેશિયલ ફોર્સિસે અભિયાન ચલાવીને ગડોલના જંગલોમાં આતંકીઓના છૂપાવવાના ઠેકાણા નષ્ટ કરી દીધા છે.
આ પહાડી વિસ્તારમાં નાના નાની કુદરતી ગુફાઓ હોવાના કારણે જવાનોને અભિયાનમાં સમય લાગી રહ્યો છે. દરેક ગુફામાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. આથી સુરક્ષાદળોના જવાનો સંભાળીને આગળ વધી રહ્યા છે. છૂપાયેલા આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન અથડામણમાં વધુ એક સૈનિક શહીદ થયો છે. આ સાથે જ આ અભિયાનમાં શહીદ થનારા જવાનોની સંખ્યા ચાર થઈ છે. એક ટોચના પોલીસ સૂત્રે આ ખબરની પુષ્ટિ કરી છે. શુક્રવારે થયેલા ફાયરિંગમાં સિપાઈ ઘાયલ થયો હતો અને બાદમાં તેણે દમ તોડ્યો. છેલ્લા બે દિવસની સરખામણીમાં સુરક્ષાદળોનું અભિયાન શુક્રવારે ખુબ આક્રમક જોવા મળ્યું. સેનાના જવાનોએ જંગલમાં આતંકીઓના સંભવિત ઠેકણા પર અનેક વિસ્ફોટ કર્યા અને ચાર કુદરતી ગુફાઓને નષ્ટ કરી. આ ગુફાઓનો ઉપયોગ આતંકીઓ જંગલમાં છૂપાવા માટે કરતા હતા.

Previous Post

આજે દેશભરના કોંગ્રેસી નેતાઓ હૈદરાબાદમાં: CWCની બેઠક

Next Post

ખતરનાક છે આ નિપાહ વાયરસ

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
ખતરનાક છે આ નિપાહ વાયરસ

ખતરનાક છે આ નિપાહ વાયરસ

આ 4 રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ મોતી, ઘરમાં નહીં ટકે પૈસા, હંમેશા રહેશે બીમાર

આ 4 રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ મોતી, ઘરમાં નહીં ટકે પૈસા, હંમેશા રહેશે બીમાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.