Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે બાપ્પાનું ભવ્ય સ્વાગત

એન્ટીલિયાના ગણપતિ સેલિબ્રેશનમાં હસ્તીઓએ ભાગ લીધો

aaspassdaily by aaspassdaily
2023-09-20 10:48:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

19મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓએ બાપ્પાની સ્થાપના કરી છે.આ ખાસ અવસર પર મુકેશ અંબાણીએ તેમના ઘરે એક ભવ્ય ઉજવણીનું પણ આયોજન કર્યું હતું, જેમાં ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે એન્ટીલિયા પહોંચી હતી.
આ ઈવેન્ટનો નીતા અંબાણીની એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો તે ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નીતા અંબાણીએ ખૂબ જ સુંદર કેસરી રંગની સાડી પહેરી છે. તેમણે લીલા રંગની જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.અનેક રાજકિય અને બોલીવુડની હસ્તીઓ મુકેશ અંબાણીના ઘર પર પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પણ તેમની ફેમિલી સાથે અંબાણીના ઘરે પહોચ્યા હતા
હેમા માલિની પણ પોતાની દીકરી સાથે લાલ અને પીળી સાડી પહેરીને ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ કાર્યક્રમમાં અનિલ કપૂરે પણ ભાગ લીધો હતો.અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને પુત્ર જુનૈદ ખાન પણ સામેલ થયા હતા.

Previous Post

‘સ્ક્રબ ટાઈફસ’થી દેશમાં 15 લોકોના મોત

Next Post

કેનેડાની ભારતને બદનામ કરવાની યોજના પર પાણી ફરી વળ્યું

aaspassdaily

aaspassdaily

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
કેનેડાની ભારતને બદનામ કરવાની યોજના પર પાણી ફરી વળ્યું

કેનેડાની ભારતને બદનામ કરવાની યોજના પર પાણી ફરી વળ્યું

સુપ્રીમ કોર્ટમાં આજે 3 કેસની સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે 3 કેસની સુનાવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.