Sunday, May 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ સહિત દેશના 8 મેટ્રો સીટીમાં જિયો એર ફાઈબર લોન્ચ

મનોરંજન, સ્માર્ટ હોમ સેવાઓ, હાઈ સ્પીડ બ્રોડબેન્ડ માટે એકીકૃત એન્ડ ટુ એન્ડ સોલ્યુશન: જયાં ઓપ્ટીકલ ફાઈબર પહોંચી શકતો નથી ત્યાં એર ફાઈબર પહોંચી શકશે

aaspassdaily by aaspassdaily
2023-09-20 11:14:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ સહિત દેશના 8 મેટ્રો સીટીમાં જિયો એરફાઈબર લોન્ચ કરવાની જાહેરાત રિલાયન્સ જિયો ઈમ્ફોકોન લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ કરી છે. વિશ્વના સૌથી મોટા ખાનગી મોબાઈલ ડેટા નેટવર્ક જીઓ એ જીયો એર ફાઈબર સેવાઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે 8 મેટ્રો શહેરોમાં ઘરેલુ મનોરંજન, સ્માર્ટ હોમ સેવાઓ અને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ માટે એકીકૃત એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે.
જીઓ એરફાઈબર પ્લાન રૂા.599થી શરુઆત થશે, જયારે એરફાઈબર મેકસ રૂા.1499થી શરૂ થશે. જીઓનું ઓપ્ટીકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રકચર સમગ્ર ભારતમાં 15 લાખ કિલોમીટરથી વધુ ફેલાયેલું છે. જીઓની વ્યાપક ઓપ્ટીકલ-ફાઈબર હાજરી જિયોને 200 મિલિયનથી વધુ સ્થળો સાથે નીકળે છે. તેમ છતાં, આપણા દેશના મોટાભાગના ભાગોમાં ભૌતિક લાસ્ટ-માઈલ કનેકટીવીટી પ્રદાન કરવામાં ઘણીવાર ઘણો સમય લાગે છે.
લાખો સંભવિત ગ્રાહકો ઓપ્ટીકલ-ફાઈબરને તેમના પરિસરમાં વિસ્તરણ કરવામાં સંકળાયેલી જટીલતાઓ અને વિલંબને કારણે હોમ બ્રોડબેન્ડ વિના રહે છે. આવાં પરિસરમાં કનેકટીવીટીને વેગ આપવા માટે જીઓ એર ફાઈબર ઉપયોગી છે. જીઓ એર ફાઈબરના લોન્ચીંગ સમયે બોલતાં રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, ‘અમારી વ્યાપક ફાઈબર-ટુ-ધ હોમ સર્વિસ જીઓ ફાઈબર, પહેલાથી જ 10 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, જેમાં દર મહિને હજારો વધુ લોકો જોડાય છે, પરંતુ હજુ પણ લાખો ઘરો અને નાના ઉદ્યોગોને જોડવાના છે. જીઓ એર ફાઈબર સાથે, અમે દેશના દરેક ઘરને સમાન ગુણવતાની સેવા સાથે ઝડપથી આવરી લેવા માટે અમારા એડ્રેસેબલ માર્કેટને વિસ્તારી રહ્યા છીએ.
જીઓ એર ફાઈબર શિક્ષણ, આરોગ્ય, સર્વેલન્સ અને સ્માર્ટ હોમમાં તેના પ્રદાન દ્વારા વિશ્વ કક્ષાના ડિજીટલ મનોરંજન, સ્માર્ટ હોમ સેવાઓ અને બ્રોડબેન્ડથી લાખો ઘરોને સક્ષમ કરશે. વધારાના ખર્ચ વગર હોમ ડીવાઈસીસ કાર્યરત રહેશે જે તમારા ઘર અથવા વ્યવસાય પરિસરમાં સર્વવ્યાપક કવરેજ માટે વાઈફાઈ રાઉટર, 4કે સ્માર્ટ સેટ ટોપ બોકસ અને વોઈસ એકટીવ રિમોટને આવરી લેશે.

Previous Post

ગુજરાતમાં સોના સામે ધિરાણમાં 44%નો વધારો

Next Post

સરોજખાનની બાયોપિકમાં માધુરી દિક્ષિત નજરે પડશે?

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post
સરોજખાનની બાયોપિકમાં માધુરી દિક્ષિત નજરે પડશે?

સરોજખાનની બાયોપિકમાં માધુરી દિક્ષિત નજરે પડશે?

રામ મંદિરના તમામ દરવાજા પરચઢાવવામાં આવશે સોનાનો ઢોળ

રામ મંદિરના તમામ દરવાજા પરચઢાવવામાં આવશે સોનાનો ઢોળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.