Tuesday, July 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધશે

કર્મચારીઓના પગારમાં રૂ।.1000 જેટલો થશે વધારો

aaspassdaily by aaspassdaily
2023-09-21 11:55:16
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને બમ્પર ગિફ્ટ મળી શકે છે. કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. આ વખત કર્મચારીઓના DAમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. હાલના સમયમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને 42 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવી રહ્યું છે. જેમાં 3 ટકા વધારા બાદ આ 45 ટકા પર પહોંચ જશે.
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શન હોલ્ડર્સને ખુશખબરી મળી શકે છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યા અનુસાર આ વખતે જો DA વધશે તો તેમાં ત્રણ ટકા વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે DAમાં ચાર ટકા વધારાની માંગ કરી રહ્યા છીએ. જો સરકાર તેને માની જાય તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધીને 46 ટકા થઈ જશે. જો કોઈ કર્મચારીને દર મહિને 36,500 રૂપિયા બેસિક પે મળે છે તો પણ તેનું DA 15,330 રૂપિયા છે. જો જુલાઈ 2023થી DAમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવે છે તો તેનું DA 1,095 રૂપિયા વધીને 16,425 રૂપિયા થઈ જશે. સાથે જ જુલાઈથી એરિયર પણ મળશે.
કેન્દ્ર સરકારે કોરોના કાળમાં પોતાના કર્મચારીઓને 18 મહિના એટલે કે એક જાન્યુઆરી 2020થી 30 જૂન 2021ની વચ્ચે DAની ચુકવણી નથી કરી. આજ રીતે પેન્શરન્સને પણ આ સમયમાં મોંઘવારીથી રાહત એટલે કે DAનું પેમેન્ટ નથી કરવામાં આવ્યું. તેનો હેતુ સરકાર પર પડતા ફાઈનાન્શિયલ બોજને ઓછુ કરવાનો હતો. તેના નિર્ણયના કારણે સરકારને 34,402.32 કરોડ રૂપિયાની બચત થઈ હતી. કર્મચારીઓ લાંબા સમયથી તેની ચુકવણીની માંગ કરી રહ્યા હતા. પરંતુ આજે સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે તેની ચુકવણી નહીં કરવામાં આવે. નાણમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી.

Previous Post

ભારતના તબીબો હવે વિદેશમાં કરી શકશે પ્રેકટીસ

Next Post

અમેરિકા-ઓસ્ટ્રેલીયા કેનેડાની પડખે ચડયા

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
અમેરિકા-ઓસ્ટ્રેલીયા કેનેડાની પડખે ચડયા

અમેરિકા-ઓસ્ટ્રેલીયા કેનેડાની પડખે ચડયા

શેરબજારમાં વેચવાલી ચાલુ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 19,800 ની નીચે

શેરબજારમાં વેચવાલી ચાલુ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 19,800 ની નીચે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.