Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકા-ઓસ્ટ્રેલીયા કેનેડાની પડખે ચડયા

કોઈ વિક્ષેપ વિનાની અને પારદર્શક તપાસ જરૂરી હોવાનો સૂર: ભારતને આંચકો

aaspassdaily by aaspassdaily
2023-09-21 11:56:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સર્જાયેલા તણાવના વૈશ્વીક પ્રત્યાઘાતો પણ પડયા જ છે. ત્યારે અમેરીકા-ઓસ્ટે્રલીયા જેવા દેશોએ કેનેડાને સમર્થન કરીને હત્યા કેસની તપાસમાં ભારતને સહકાર આપવાનો સુર વ્યકત કર્યો છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયાલ, ન્યુઝીલેન્ડ તથા કેનેડા એમ પાંચ દેશોની ભાગીદારી સાથે ફાઈવ આઈ ઈન્ટેલીજન્સ નામનું ગુપ્તચર સંગઠન છે. ભારત અને કેનેડા વચ્ચેનાં તણાવ વચ્ચે આ સંગઠનનાં અધિકારીઓનાં મંતવ્ય મહત્વપૂર્ણ બની જાય છે. અમેરિકી નેશનલ સિકયુરીટી કાઉન્સીલનાં કો-ઓર્ડનેટર જહોન કિર્બિએ કહ્યું કે હત્યા કેસનાં આક્ષેપો ગંભીર છે.
કેનેડા તપાસ કરે જ છે અને તેમાં અમેરીકા આગળ વધવા માંગતું નથી. આ તપાસમાં ભારત સરકાર આવે તે જરૂરી છે. પારદર્શક અને ઉંડી તપાસ જરૂરી છે. કેનેડાનાં નાગરીકોની પણ તપાસના પરીણામ પર મીટ છે.કોઈ અવરોધ વિના તપાસ થાય તે માટે અમેરિકા, ભાગીદાર રાષ્ટ્રો સાથે સતત સંપર્કમાં રહેશે. ભારત સ્થિત અમેરીકી રાજદુતે જોકે એમ કહ્યુ કે કેનેડાનાં વડાપ્રધાનના આક્ષેપો ‘તકલીફ’ સર્જે તે સ્વાભાવીક છે પરંતુ ષડયંત્રકારોને ઝડપીને ન્યાય અપાવવાનું જરૂરી છે.
બીજી તરફ ઓસ્ટ્રેલીયાનાં વિદેશમંત્રી પેન્ની વોંગે પણ એમ કહ્યું હતું કે હત્યા કેસની તપાસ ચાલુ છે અને તેના પર ભાગીદાર રાષ્ટ્રો સાથે સંપર્ક છે. ભાગીદાર રાષ્ટ્રને જરૂરી મદદ ચાલુ રખાશે. આ મુદ્દો ભારત સાથે ઉઠાવવામાં આવ્યો છે કે કેમ તે વિષે મણે કહ્યું કે ભારત સાથે આ મુદ્દે વાતચીત કરી જ છે. કેનેડાનાં વડાપ્રધાન ટ્રુડોએ નિજજરનાં મોત મામલે ભારતની સુરક્ષા-ગુપ્તચર એજન્સી સામે આંગળી ચીંધી હતી અને અમેરીકા-બ્રિટન સમક્ષ આ મુદો ઉઠાવ્યો હતો.

Previous Post

સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધશે

Next Post

શેરબજારમાં વેચવાલી ચાલુ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 19,800 ની નીચે

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો હવે ક્યુબા ઉપર કબજો કરવાનો સંકેત

March 17, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય અને લાચાર અફઘાન લોકો પર વ્યાપક અત્યાચાર

March 17, 2026
તાજા સમાચાર

અમેરિકા હિન્દુ મંદિરો પર થતા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે

March 17, 2026
Next Post
શેરબજારમાં વેચવાલી ચાલુ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 19,800 ની નીચે

શેરબજારમાં વેચવાલી ચાલુ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 19,800 ની નીચે

મહાલક્ષ્મી વ્રત 2023: કાલથી શરૂ થઈ રહ્યું છે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે 16 દિવસનું વ્રત, ધન અને સૌભાગ્યની ઈચ્છાઓ થશે પૂર્ણ

મહાલક્ષ્મી વ્રત 2023: કાલથી શરૂ થઈ રહ્યું છે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે 16 દિવસનું વ્રત, ધન અને સૌભાગ્યની ઈચ્છાઓ થશે પૂર્ણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.