Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

11 વર્ષ જેલમાં રહ્યા બાદ હત્યાના આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

હાઈકોર્ટે સજાને સ્થગિત કરવાનો ઈન્કાર કરી દીધો હતો

aaspassdaily by aaspassdaily
2023-10-03 11:13:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને પંકજ મિથલની ખંડપીઠે આદેશ આપ્યો કે દોષિત દિનેશ ઉર્ફે પોલ ડેનિયલ ખાજેકરને બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપીલના અંતિમ નિકાલ સુધી જામીન પર મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે હત્યાના આરોપીની સજાને સ્થગિત કરી તેને જામીન આપી દીધા છે. ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી અને તે 11 વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહ્યો હતો.
ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને પંકજ મિથલની ખંડપીઠે આદેશ આપ્યો કે દોષિત દિનેશ ઉર્ફે પોલ ડેનિયલ ખાજેકરને બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપીલના અંતિમ નિકાલ સુધી જામીન પર મુક્ત કરવામાં આવે. દિનેશ ખાજેકરની 20 વર્ષની ઉંમરે ધરપકડ કરવામાં આવી હતી દિનેશની 29 ઓક્ટોબર, 2011ના રોજ તેની અને અન્યો વચ્ચે ઝપાઝપીમાં એક વ્યક્તિના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી. તેમના વકીલના જણાવ્યા અનુસાર તેઓ હાલમાં 32 વર્ષના છે અને તેમની અપીલ છેલ્લા છ વર્ષથી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
બોમ્બે હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના તેના આદેશમાં તેની સજાને સ્થગિત કરવાનો ઈન્કાર કર્યા બાદ તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. સર્વોચ્ચ અદાલતેતેના આદેશમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ક્રિમિનલ પ્રોસિજર, 1973ની કલમ 389 હેઠળ અપીલકર્તાને રાહત આપવી જોઈતી હતી. તેથી, અપીલકર્તા (દિનેશ)ને હાઇકોર્ટ સમક્ષની અપીલના અંતિમ નિકાલ સુધી જામીન પર મુક્ત કરવામાં આવે.
દિનેશ તરફથી હાજર રહેલા એડવોકેટ સના રઈસ ખાને જણાવ્યું હતું કે કથિત ગુના માટે ટ્રાયલ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવનાર અપીલકર્તા 11 વર્ષથી જેલમાં છે અને તેની અપીલ છેલ્લા છ વર્ષથી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેમણે દલીલ કરી હતી કે આ કેસમાં ત્રણ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ છે અને કોઈ સ્વતંત્ર સાક્ષીની તપાસ કરવામાં આવી નથી, ગુનો કથિત રીતે જાહેર સ્થળે કરવામાં આવ્યો હતો.

Previous Post

દિલ્હીમાંથી મોસ્ટ વોન્ટેડ ISISનો આતંકી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા ઝડપાયો

Next Post

કેટાલિન કેરીકો અને ડ્રુ વેઇસમેનને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર 2023 એનાયત

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
કેટાલિન કેરીકો અને ડ્રુ વેઇસમેનને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર 2023 એનાયત

કેટાલિન કેરીકો અને ડ્રુ વેઇસમેનને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર 2023 એનાયત

ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનું કાવતરું

ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનું કાવતરું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.