ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ગાઝા પટ્ટીમાં અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે તે હમાસ અને હમાસને ટેકો આપતા આતંકવાદીઓના કારણે છે. જેમ કે હવે લેબનાન સંગઠન હિઝબુલ્લાહે અમેરિકાને પણ ધમકી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો અમેરિકા યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ કરશે તો તે મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કરશે.
લેબનાન આતંકવાદી સંગઠને ધમકી આપી છે કે. પેલેસ્ટાઈનને યુક્રેન ન ગણવો જોઈએ.