Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

વર્લ્ડ કપ 2023માં પહેલી જીત બાદ ઉત્સાહિત થયો ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન, બોલરોને લઈને કહી આ વાત

aaspassdaily by aaspassdaily
2023-10-17 18:02:58
in અન્ય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપ 2023માં પ્રથમ જીત નોંધાવવા પર ખુશી વ્યક્ત કરી હતી અને તેના બોલરોની પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોએ સોમવારે રમાયેલી મેચમાં શ્રીલંકાને સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવા દીધો નહોતો. કુસલ પરેરા (78) અને પથુમ નિસાંકા (61) વચ્ચે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારીની મદદથી શ્રીલંકા એક સમયે મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ અંતે શ્રીલંકાની આખી ટીમ 209 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરી શ્રીલંકાને મોટા સ્કોર તરફ જતા રોક્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 88 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીત મેળવી હતી.

પ્રથમ જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ખુશી 

પેટ કમિન્સે મેચ બાદ કહ્યું, ‘શ્રીલંકાની શરૂઆત ખૂબ જ સારી રહી હતી, પરંતુ અમારા બોલરોએ જે રીતે બોલિંગ કરી અને તેમની ભૂમિકા સારી રીતે ભજવી, તેમનો પ્રયાસ શાનદાર હતો. અમે ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું. આશા છે કે અમે આગામી મેચોમાં પણ આ ચાલુ રાખીશું.’ શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે કહ્યું કે, જો તેની ટીમે 290-300નો સ્કોર કર્યો હોત તો પરિણામ અલગ હોત.

કુસલ મેન્ડિસે વધુમાં કહ્યું કે, અમે સારી શરૂઆત કરી હતી, પરંતુ અમારા મિડલ ઓર્ડરનું પર્ફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું. જો અમે 290 કે 300 રન બનાવ્યા હોત તો આ પિચ પર સારો સ્કોર હોત. અમે સ્ટ્રાઈક ફેરવી શક્યા ન હતા અને અમે ઘણા બધા બોલને ખાલી જવા દીધા હતા. મને મારા બેટ્સમેનોમાં વિશ્વાસ છે અને આશા છે કે તેઓ ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે.’ જણાવી દઈએ કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ ચાર વિકેટ લીધી હતી અને તેને મેચનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.

Previous Post

દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે વરસાદનું વિઘ્ન, મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયાને આ રીતે થશે ફાયદો

Next Post

દેશભરમાં ટ્રાઈડેન્ટ ગ્રૂપના સ્થળો પર ITના દરોડા, કંપનીની 30 જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નેશનલ એવોર્ડ સમારોહમાં પહોંચ્યા સ્ટાર્સ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને આપ્યા એવોર્ડ

દેશભરમાં ટ્રાઈડેન્ટ ગ્રૂપના સ્થળો પર ITના દરોડા, કંપનીની 30 જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ

નેશનલ એવોર્ડ સમારોહમાં પહોંચ્યા સ્ટાર્સ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને આપ્યા એવોર્ડ

ભરતી માટે લાંચ લેતા 16 કર્મચારીઓને આ જાણીતી કંપનીએ કર્યાં સસ્પેન્ડ, છ વેન્ડર્સ પર પણ લગાવ્યો પ્રતિબંધ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.