Sunday, June 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિને ‘આમ્રવન’નું નિર્માણ શરૂ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને નિર્માણ શરૂ કરાવ્યું.

Shri Amit Shah taking charge as the Union Minister for Home Affairs, in New Delhi on June 01, 2019.

Shri Amit Shah taking charge as the Union Minister for Home Affairs, in New Delhi on June 01, 2019.

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 12:46:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને ‘આમ્રવન’ નું નિર્માણ શરૂ કરાવ્યું. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના ભાગરૂપે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં જગતપુર તળાવની બાજુમાં મ્યુનિ. કોર્પોરશન દ્વારા ‘આમ્રવન’નું નિર્માણ કરવામાં આવનાર છે, જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આંબાના રોપાઓનું વૃક્ષારોપણ કરાવ્યું હતું. ભાગવત વિદ્યાપીઠના ૧૦૮ ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આ વૃક્ષારોપણ વિધિ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાભોના કાર્ડ અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેજ આઇ હોસ્પિટલની ફ્રી આઇ ચેક અપ બસનું પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ કિરીટભાઇ સોલંકી, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ. થેન્નારસન, ધારાસભ્યજીતેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, AMC ના સભ્યો – કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags: aamravanamit shahbhupendra patelgujarat
Previous Post

ખોડલધામ સંસ્થા એ ધર્મસેવા, જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત થવાનો વિચાર છે: મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ

Next Post

નવેમ્બરમાં ભારત- અમેરીકાના વિદેશ તેમજ રક્ષા મંત્રીઓ વચ્ચે ખાસ બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી
પ્રાદેશિક

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

June 6, 2026
આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે  ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ  બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત
Uncategorized

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

June 5, 2026
પ્રાદેશિક

પીએમ મોદી પર અમેરિકા દ્વારા દબાણ લાવવું અશક્ય’: પુતિન ખરીદ શક્તિના મામલામાં ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે. રશિયા આ યાદીમાં ચોથા ક્રમે હોનો પુટિનનો સ્વીકાર

June 5, 2026
Next Post

નવેમ્બરમાં ભારત- અમેરીકાના વિદેશ તેમજ રક્ષા મંત્રીઓ વચ્ચે ખાસ બેઠક

એશિયન પેરા ગેમ્સ 2023: હાઇ જંપમાં શૈલેશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન પેરા ગેમ્સ 2023: હાઇ જંપમાં શૈલેશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.