Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નવેમ્બરમાં ભારત- અમેરીકાના વિદેશ તેમજ રક્ષા મંત્રીઓ વચ્ચે ખાસ બેઠક

ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 12:48:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે 9 અને 10 નવેમ્બરે બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ જે ઓસ્ટિન હાજર રહેશે.
આ બેઠકમાં ભારતીય-અમેરિકન નેતાઓ વચ્ચે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ તેમજ વૈશ્વિક અને ક્ષેત્રીય સુરક્ષા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ ટુ-પ્લસ-ટુ બેઠક એક રાજદ્વારી સમિટ છે, જે 2018માં શરૂ થઈ હતી. 2023ના અંતમાં યોજાનારી આ બેઠક સમિટની પાંચમી આવૃત્તિ છે, જેમાં ભારત અને અમેરિકા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરશે.

Tags: india us meatingnovember
Previous Post

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિને ‘આમ્રવન’નું નિર્માણ શરૂ

Next Post

એશિયન પેરા ગેમ્સ 2023: હાઇ જંપમાં શૈલેશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
એશિયન પેરા ગેમ્સ 2023: હાઇ જંપમાં શૈલેશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન પેરા ગેમ્સ 2023: હાઇ જંપમાં શૈલેશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો

ઈઝરાયેલ સેનાએ હિઝબુલ્લાહના 2 ઠેકાણા પર કર્યો હવાઈ હુમલો

ઈઝરાયેલ સેનાએ હિઝબુલ્લાહના 2 ઠેકાણા પર કર્યો હવાઈ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.