Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોહમ્મદ શમીએ રચ્યો ઇતિહાસ

વિરાટ કોહલીએ દિગ્ગજોને પછાડ્યા

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 12:57:11
in આંતરરાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતે વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારત આ સાથે જ પોઇન્ટ ટેબલમાં 5 મેચમાં 10 પોઇન્ટ સાથે ટોપ પર પહોંચી ગઇ છે. ભારતની જીતમાં મોહમ્મદ શમી અને વિરાટ કોહલીનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ધરમશાળામાં રમાયેલી મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા. મોહમ્મદ શમીએ મેચમાં 5 વિકેટ ઝડપતા તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે વિરાટ કોહલીએ 95 રનની ઇનિંગ્સ રમી હતી.
આવર્લ્ડકપ ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમને પાવર પ્લેમાં કોઇ વિકેટ મળી નહતી. આ રેકોર્ડને રોહિત શર્મમા અને શુભમન ગિલે તોડ્યો છે. રોહિત-ગિલે 71 રનની ભાગીદારી કરી હતી. બીજો રેકોર્ડ ધરમશાળા સ્ટેડિયમમાં સૌથી મોટા ટાર્ગેટ ચેજનો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે 274 રનનો પડકાર આપ્યો હતો. જવાબમાં ભારતે 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમે ધરમશાળા સ્ટેડિયમનો સૌથી મોટો ટાર્ગેટ ચેજ કરીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલા આ સ્ટેડિયમમાં 227 રનનો સૌથી મોટો પડકાર ચેજ થયો હતો. જાન્યુઆરી 2013માં રમાયેલી મેચમાં ભારતીય ટીમ વિરૂદ્ધ ઇંગ્લેન્ડે 47.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવિીને આ પડકારને ચેજ કરતા મેચ જીતી લીધી હતી.

Tags: cwc 2023dharamshalaindiashami
Previous Post

ઈઝરાયેલ સેનાએ હિઝબુલ્લાહના 2 ઠેકાણા પર કર્યો હવાઈ હુમલો

Next Post

આ દેશ બાબરનો નથી, પણ રઘુવરનો છે – ધીરેન્દ્ર શાસ્ત્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આ દેશ બાબરનો નથી, પણ રઘુવરનો છે – ધીરેન્દ્ર શાસ્ત્રી

આ દેશ બાબરનો નથી, પણ રઘુવરનો છે – ધીરેન્દ્ર શાસ્ત્રી

રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓ ઠાર

એલઓસીમાં ઘૂસણખોરી કરી રહેલાં 2 આતંકી ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.