Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

8 વર્ષના સમયગાળામાં આવકવેરા રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યામાં 90 ટકાનો વધારો

ચાલુ નાણાકીય વર્ષમાં53 લાખ કરદાતાઓએ પ્રથમ વખત રિટર્ન ફાઈલ કર્યા

dharmendravaghela by dharmendravaghela
2023-10-27 13:16:24
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

કરચોરી ડામવાના શ્રેણીબદ્ધ પગલા તથા વધતી આર્થિક સમૃદ્ધિ વચ્ચે આવકવેરા રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં વર્ષોવર્ષ વધારો થતો રહ્યો છે. 2013-14થી 2021-22ના 8 વર્ષના સમયગાળામાં ઈન્કમટેકસ રિટર્નની સંખ્યામાં 90 ટકાનો વધારો થયો છે. કરવેરા બોર્ડના આંકડાકીય રિપોર્ટમાં એવુ સુચવાયુ છે કે, આકારણી વર્ષ 2013-14માં રીટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યા 3.4 કરોડ હતી તે 2021-22માં વધીને 6.4 કરોડે પહોંચી હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં પણ તે અત્યારસુધીમાં 7.4 કરોડે પહોંચી છે. તેમાં 53 લાખ કરદાતાઓએ પ્રથમ વખત રિટર્ન ફાઈલ કર્યા છે. પાંચ લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાની સંખ્યા આઠ વર્ષમાં 2.6 કરોડથી વધીને 3.5 કરોડ થઈ છે જે 32 ટકાનો વધારો સૂચવે છે. આ આવક શ્રેણીમાં લોકો ટેકસેબલ લીમીટમાં આવતા હોવાથી રીટર્ન ફાઈલ કરવાનું ટાળતા હોય છે. રિપોર્ટમાં એમ સુચવાયુ છે કે, ટોચના 1 ટકા અને છેવાડાના 25 ટકા સિવાયના બાકીના 74 ટકા કરદાતાઓની આવક સરેરાશ 75.8 ટકા રહેતી હતી તે વધીને 73 ટકા થઈ છે.

Advertisement
Tags: indiaITR filling rise
Previous Post

પરણીત હોવાનું છુપાવીને અન્ય લગ્ન કરવા અપરાધ થશે

Next Post

વાનખેડેમાં સચિનની 14 ફુટ ઉંચી પ્રતિમાનું 1 નવેમ્બરે અનાવરણ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
વાનખેડેમાં સચિનની 14 ફુટ ઉંચી પ્રતિમાનું 1 નવેમ્બરે અનાવરણ

વાનખેડેમાં સચિનની 14 ફુટ ઉંચી પ્રતિમાનું 1 નવેમ્બરે અનાવરણ

IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.