Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપ નેતાના ભાઈએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 11:50:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નડિયાદમાં નાના બાળક સાથે રાવણદહન જોવા નીકળેલી પરીણિતા રસ્તો ભૂલી જતાં તે દુષ્કર્મનો શિકાર બની છે. રાવણદહન જોયા બાદ રાત્રે ભારે ભીડ વચ્ચે અટવાયેલી 30 વર્ષિય પરીણિતા ગામ તરફનો રસ્તો ભૂલી ગઈ હતી. જેનો લાભ ઉઠાવી બિલોદરાના કારચાલકે તેને કારમાં બેસાડી તેણીની મરજી વિરુદ્ધ કૃત્ય આચર્યું છે. એટલુ નહીં પણ આ કાર ચાલકે કહ્યું જો તુ તાબે નહીં થાય તો તને અને તારા બાળકને મારી નાખીશ અને ફેકી દઈશ તેવી ધમકી આપી હતી. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ આ કાર એમ.બી રાજપૂત નામના ભાજપ નેતાની હતી અને ભાજપ નેતાના ભાઈએ જ આ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. આ ચકચારી બનાવમાં પીડિતા સાથે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તોછડાઈભર્યું વર્તન થકી મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે તેમજ પીડીતાને ન્યાય મળે તે માટે શુક્રવારે બપોરે શહેરના સીટી જીમખાના મેદાને સૌ તળપદા સમાજના લોકો એકઠા થયા હતા. જ્યાંથી રેલી નીકળી જીલ્લા પોલીસવડા અને એ બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ મામલે તપાસ કરવા માંગ કરી છે.

Tags: Dushkarmgujaratnadiyad
Previous Post

ગાઝામાં ઇઝરાયેલનો બોમ્બ મારો : 100 લોકોના મોત

Next Post

છોટાઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઇ : ચકાસણી કર્યા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી !!

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
છોટાઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઇ : ચકાસણી કર્યા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી !!

છોટાઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઇ : ચકાસણી કર્યા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી !!

રાજ્ય સ્વાગત દરમિયાન મુખ્યમંત્રીએ જિલ્લા સ્વાગત ઓનલાઈન રજૂઆતોનું પ્લેટફોર્મ લોન્‍ચ કર્યું

રાજ્ય સ્વાગત દરમિયાન મુખ્યમંત્રીએ જિલ્લા સ્વાગત ઓનલાઈન રજૂઆતોનું પ્લેટફોર્મ લોન્‍ચ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.