Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 12:36:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત શિક્ષણ બોર્ડને પણ મોંઘવારી નડી છે. ધોરણ 10 અને 12ના સામાન્ય અને સાયન્સ પ્રવાહની પરીક્ષાની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડે 10 ટકા રકમનો વધારો કર્યો છે. હવે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ વધુ ફી ચુકવવી પડશે.
બોર્ડ દ્વારા રેગ્યુલર, રીપિટર અને ખાનગી સહિતના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દર વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા અંદાજે 17થી 18 લાખ વિદ્યાર્થીઓ આપતા હોય છે ત્યારે બોર્ડની આવકમાં કરોડો રૂપિયાનો જંગી વધારો થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 30 ટકા સુધીનો વધારો કર્યો છે. ધોરણ 10ની 355 રૂપિયાની ફી સામે 399 રૂપિયા ફી ભરવી પડશે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 655 રૂપિયાના બદલે 665 રૂપિયા ફી કરવામાં આવી છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 490 રૂપિયાના બદલે 540 રૂપિયા ફી કરવામાં આવી છે. અલગ અલગ કેટેગરી પ્રમાણે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નિયમિત વિદ્યાર્થીની પરીક્ષામાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. બોર્ડની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડે સામાન્ય સભા પછી ફી વધારા અંગેની જાહેરાત કરી હતી. સામાન્ય રીતે સ્કૂલમાં ફીમાં 5 ટકાનો વધારો દર વર્ષે કરવાની છૂટ હોય છે છતાં પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં આગામી માર્ચની બોર્ડ પરીક્ષાના કેન્દ્રોને લઇને ચર્ચા કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિને કારણે નામંજૂર કે રદ થયેલા કેન્દ્રોને કારણે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને દૂરના કેન્દ્રોમાં જવુ પડતું હોવાથી નવા કેન્દ્રો મંજૂર કરવા અને રદ થયેલા કેન્દ્રો નવા સ્ટાફ સાથે ફરી શરૂ કરવા સભ્યો દ્વારા પ્રસ્તાવ રજૂ થયો હતો, જેની સામે બોર્ડ દ્વારા આ બાબતને પરીક્ષા સમિતિ સમક્ષ મુકીને મેરિટસ-ગુણ દોષ નક્કી કરીને પુન: કેન્દ્રો શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.

Tags: board exam feegujarat
Previous Post

કેરળની રેલીમાં હમાસના નેતા ખાલિદ મશેલે કર્યું ઓનલાઈન સંબોધનથી ખળભળાટ

Next Post

ગાઝા યુદ્ધવિરામની માંગ કરતા પ્રદર્શનકર્તાઓએ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલને કર્યું બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગાઝા યુદ્ધવિરામની માંગ કરતા પ્રદર્શનકર્તાઓએ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલને કર્યું બંધ

ગાઝા યુદ્ધવિરામની માંગ કરતા પ્રદર્શનકર્તાઓએ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલને કર્યું બંધ

પુત્રના ટેન્શનમાં  પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો

સુરતમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના, 7 નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.