Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબમાં ફરજ પર જતા એએસઆઈની હત્યા

બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી

dharmendravaghela by dharmendravaghela
2023-11-18 11:23:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

17 નવેમ્બરના અમૃતસરમાં પંજાબ પોલીસના એક અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પોલીસ અધિકારીની ઓળખ એએસઆઈ સરૂપ સિંહ તરીકે થઈ છે. સરૂપ સિંહ નવાદા પિંડ પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે સરૂપ સિંહ ગુરુવારે રાત્રે 9 વાગે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને તેના અડધા કલાક પછી જ તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ફોન સ્વીચ ઓફ થતાં પહેલાં તેમણે છેલ્લી વાર તેના પરિવાર સાથે વાત કરી હતી.
સરૂપ સિંહ તેમની શિફ્ટ માટે જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ડીએસપી સુચા સિંહે જણાવ્યું હતું કે આ હત્યા પાછળ કોઈ રાજકીય પાસું નથી પરંતુ આ અંગત દુશ્મનીની ઘટના છે.જો કે ડીએસપીના નિવેદન બાદ પણ સરૂપ સિંહની હત્યાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ હત્યાને લઈને વિરોધ પક્ષો રાજ્ય સરકાર અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધી રહ્યા છે. બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ પોલીસ અધિકારીની હત્યાને અત્યંત ચિંતાજનક ગણાવી હતી અને મુખ્ય પ્રધાન ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું.

Tags: amrutsarASI MUrderPunjab
Previous Post

યમનમાં ભારતીય નર્સને અપાશે ફાંસીની સજા

Next Post

કુલગામમાં એન્કાઉન્ટરમાં પાંચ આંતકવાદી ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કુલગામમાં એન્કાઉન્ટરમાં પાંચ આંતકવાદી ઠાર

કુલગામમાં એન્કાઉન્ટરમાં પાંચ આંતકવાદી ઠાર

વિશ્વભારતી યુનિવર્સિટીને વિવાદાસ્પદ તકતીઓ બદલવા કેન્દ્રએ આપ્યો આદેશ

વિશ્વભારતી યુનિવર્સિટીને વિવાદાસ્પદ તકતીઓ બદલવા કેન્દ્રએ આપ્યો આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.