Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રોહિત ગોદારાએ લીધી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 11:38:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઘટના પછી કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગ્રુપના સભ્ય રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારાએ ફેસબુક પર જણાવ્યુ કે તેમના ગ્રુપે રાજપૂત કરણી સેના પ્રમુખની હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારાએ ફેસબુક પર લખ્યુ, ભાઇઓ, આજે સુખદેવ ગોગામેડીની હત્યા કરી નાખી છે. અમે તેની પુરી જવાબદારી લઇએ છીએ. આ હત્યા અમે કરાવી છે. હું તમને જણાવવા માંગુ છું કે તે (ગોગામેડી) અમારા દુશ્મનોની મદદ કરતો હતો, તેમણે મજબૂત કરતો હતો. જ્યા સુધી અમારા દુશ્મનોની વાત છે, તેમણે પોતાના ઘરના દરવાજા પર પોતાની અર્થી તૈયાર રાખવી જોઇએ, અમે જલ્દી તેમણે પણ મળીશું.

Tags: jaypurRajasthanrohit godarasukhdev gogamedi murder
Previous Post

રાજપૂત કરણી સેનાનું આજે રાજસ્થાન બંધનું એલાન : પોલીસ એલર્ટ

Next Post

13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલાથી જવાબ આપીશ- ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય
તાજા સમાચાર

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

July 17, 2026
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા
તાજા સમાચાર

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

July 17, 2026
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

July 17, 2026
Next Post
13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલાથી જવાબ આપીશ- ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી

13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલાથી જવાબ આપીશ- ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામ ફાઈનલ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામ ફાઈનલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.