Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દુનિયાના લોકપ્રિય નેતામાં ફરી મોદી નંબર વન

સર્વેક્ષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 76 ટકા એપ્રુવલ રેટિંગ સાથે પહેલા ક્રમે

dharmendravaghela by dharmendravaghela
2023-12-09 11:29:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો જોવા મળ્યો છે. દુનિયાના સૌથી લોકપ્રિય નેતાના એક સર્વેક્ષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 76 ટકા એપ્રુવલ રેટિંગ સાથે પહેલા ક્રમે રહ્યા હોવાનું જણાવાયું છે.
ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેક્ષણ અનુસાર પીએમ નરેન્દ્ર મોદી રેટિંગમાં પહેલા ક્રમે રહ્યા છે, જ્યારે બીજા ક્રમે રહેલા મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રેડોરથી 10 ટકા વધુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત દુનિયાના તમામ દિગ્ગજ નેતાઓને પાછળ રાખી દીધા છે. આ સર્વેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો આ લિસ્ટમાં ટોપ ટેનમાં પણ જગ્યા મળી નથી. જસ્ટિન ટ્રુડોને 13મા ક્રમે રહ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન 37 ટકા એપ્રુવલ રેટિંગની સાથે યાદીમાં આઠમા ક્રમે છે. રેટિંગના અનુસાર સ્વિટર્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલન બર્સેટ 58 ટકા એપ્રુવલ રેટિંગની સાથે ત્રીજા ક્રમે છે.
આ સર્વેમાં ઈટલીનાં વડા પ્રધાન જોર્જિયા મેલોનીની લોકપ્રિયતામાં વધારો થયો છે. સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં છઠ્ઠા ક્રમે રહ્યા છે. પીએમ મોદીની રેટિંગ ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીસ, કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત અન્ય નેતાઓથી આગળ હોવાનું સર્વેમાં જણાવ્યું છે.

Tags: modiworld most popular leader
Previous Post

ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવ પર અમેરિકાનો વીટો, UNનો પ્રસ્તાવ ફગાવાયો

Next Post

ઇરાક: યૂનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગતા 14 વિદ્યાર્થીઓના મોત : 18 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઇરાક: યૂનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગતા 14 વિદ્યાર્થીઓના મોત : 18 ઘાયલ

ઇરાક: યૂનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગતા 14 વિદ્યાર્થીઓના મોત : 18 ઘાયલ

સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં : 539 કરોડની ચુકવણીનો મામલો પહોંચ્યો કોર્ટમાં

સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં : 539 કરોડની ચુકવણીનો મામલો પહોંચ્યો કોર્ટમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.