Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડા પ્રધાન મોદીએ સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવી

dharmendravaghela by dharmendravaghela
2023-12-09 13:25:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી શનિવારે તેમનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ. ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે.” સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર, 1946ના રોજ ઈટાલીમાં થયો હતો.
વડા પ્રધાન ઉપરાંત, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, અને શશિ થરૂર અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને પણ સોનિયા ગાંધી શુભેચ્છા પાઠવી હતી.

Tags: birthdayindiamodi wishes soniya gandhi
Previous Post

ઈન્ડોનેશિયા પણ ભારતીયોને ફ્રી વીઝા આપવા તૈયાર

Next Post

યુવાનોના અચાનક મૃત્યુનું કારણ ખરાબ જીવનશૈલી હોઈ શકે છે : લોકસભામાં સરકારનો જવાબ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
યુવાનોના અચાનક મૃત્યુનું કારણ ખરાબ જીવનશૈલી હોઈ શકે છે : લોકસભામાં સરકારનો જવાબ

યુવાનોના અચાનક મૃત્યુનું કારણ ખરાબ જીવનશૈલી હોઈ શકે છે : લોકસભામાં સરકારનો જવાબ

માત્ર 1 રૂપિયા માટે PGVCLએ ખેડૂતને નોટિસ ફટકારી

માત્ર 1 રૂપિયા માટે PGVCLએ ખેડૂતને નોટિસ ફટકારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.