Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વે એક જ દિવસમાં એક લાખ કરોડના રોકાણને મંજૂરી

ગાંધીનગરમાં એક જ દિવસમાં 23 સમજૂતીપત્રો (એમઓયુ) પર સહીસિક્કા

dharmendravaghela by dharmendravaghela
2023-12-14 13:12:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વાઇબ્રન્ટ ગુજરાત 2024ની પૂર્વતૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. આગામી વાઇબ્રન્ટ 2024 પૂર્વે ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગાંધીનગરમાં એક જ દિવસમાં 23 સમજૂતીપત્રો (એમઓયુ) પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ એમઓયુ એક લાખ કરોડના હોવાનું મનાય છે. તેની સાથે આ એક લાખ કરોડના એમઓયુ લગભગ એક લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપે તેમ માનવામાં આવે છે.
રાજ્ય સરકારે તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની તૈયારીને અંતિમ ઓપ આપતા દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુ કરવા માંડ્યા છે. આ શ્રેણીમાં હવે જિલ્લા દીઠ એમઓયુ પણ કરવામાં આવી રહ્યા છે. એમઓયુની અત્યાર સુધી યોજાય ચૂકેલી 13 શ્રેણીમાં કુલ 77 એમઓયુના પગલે 35 હજાર કરોડના સંભવિત રોકાણ થયા છે.
આ સિવાય બુધવારે એમઓયુ પર સહીસિક્કાની 14મી શ્રેણીના ભાગરૂપે 23 એમઓયુની સાથે કુલ એક લાખ કરોડના સંભવિત રોકાણના એમઓયુ થયા હતા. આમ આજના દિવસ સુધી 100 એમઓયુ સાથે 1.35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ સાથે એમઓયુ થયા છે.
હાલમાં કરવામાં આવેલા એમઓયુથી મોટાપાયા પર રોજગાર સર્જન થશે. સૌથી વધુ એમઓયુ ઉર્જા સેક્ટરમાં કરવામાં આવ્યા છે. તેમા કુલ 45,600 કરોડના અંદાજિત રોકામ સાથે 45000 રોજગારનું સર્જન થશે. જ્યારે પોર્ટમાં 27,271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10 હજારથી વધુના રોજગારનું સર્જન થશે. મિનરલ પ્રોજેક્ટ્સમાં 4,000 કરોડ રૂપિયાના અંદાજિત રોકાણના પગલે બે હજારનું રોજગાર સર્જન થશે.
એન્જિનીયરિંગ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં 13,070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8,000થી વધુના રોજગારનું સર્જન થશે. આ સિવાય ટેક્સ્ટાઇલ, એપેરેલ તથા કેમિકલની સાથે પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં 4,469 કરોડના અંદાજિત રોકાણ સાથે 34 હજારથી વધુનો રોજગાર સર્જાશે. કેમિકલ તથા પેટ્રોકેમિકલમાં પણ સાડા ચાર હજાર કરોડનું રોકાણ, શિક્ષણ ક્ષેત્રમાં 3,100 કરોડથી વધુના રોકાણ સાથે કુલ 40 હજારના રોજગારનું સર્જન થશે. એગ્રો-ફૂડ પ્રોસેસિંગમાં 3,500 કરોડના અંદાજિત રોકામ સાથે હજારથી વધુ માટે રોજગાર સર્જાશે.

Tags: MOUvibrant gujarat
Previous Post

સેન્સેક્સ ઓલટાઇમ હાઈ 70146 પર ખૂલ્યો

Next Post

સંસ્કૃત મહાવિદ્યાલય પાસે વિદ્યાર્થી નમાઝ પઢતો હોવાનો વીડિયો બહાર આવતા ફરી વિવાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સંસ્કૃત મહાવિદ્યાલય પાસે વિદ્યાર્થી નમાઝ પઢતો હોવાનો વીડિયો બહાર આવતા ફરી વિવાદ

સંસ્કૃત મહાવિદ્યાલય પાસે વિદ્યાર્થી નમાઝ પઢતો હોવાનો વીડિયો બહાર આવતા ફરી વિવાદ

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આજે કરશે સરેન્ડર

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આજે કરશે સરેન્ડર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.