Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ

વિવિધ નિયમના ભંગ બદલ કાર્યવાહી : અમદાવાદમાં સૌથી વધુ આઠ સહકારી બેન્કને 47 લાખની પેનલ્ટી

dharmendravaghela by dharmendravaghela
2023-12-18 11:32:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને વિવિધ નિયમોના ભંગ બદલ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. આરબીઆઇએ ડિપોઝિટ પર વ્યાજ, કંપનીઓને લોન સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવા પર બેન્કોને દંડ ફટકાર્યો છે. KYCથી લઇને કેશ રિઝર્વ રેશિયો બાબતે પણ પેનલ્ટી ફટકારવામાં આવી છે.
અમદાવાદમાં સૌથી વધુ આઠ સહકારી બેન્કને 47 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે જ્યારે વડોદરાની બેન્કોને 28.5 લાખ, મહેસાણાની 5 બેન્કને 24.06 લાખ,રાજકોટની 3 બેન્કને 27 લાખ, બનાસકાંઠાની 3 બેન્કોને 8.5 લાખ, ખેડાની 3 બેન્કને 2.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નુતન નાગરિક સહકારી બેન્કને સૌથી વધુ 26 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કને 15 લાખનો દંડ, એસબીપીપી કો-ઓપરેટિવ બેન્ક વલસાડને 13 લાખ, રાજકોટ નાગરિક સહકારી કો-ઓપરેટિવ બેન્કને 13 લાખ અને સુટેક્ષ કો-ઓપરેટિવ સહકારી બેન્ક સુરતને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં 200થી વધુ કો-ઓપરેટિવ બેન્કોનું ઓડિટ કરવામાં આવ્યું હતું.

Tags: 43 co operative bandk penaltygujaratRbi
Previous Post

22 મી જાન્યુ.એ અયોધ્યા નહીં આવવાની ચંપત રાયની અપીલ

Next Post

સુરતમાં હવે 125 દેશોના ઝંડા ફરકશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સુરતમાં હવે 125 દેશોના ઝંડા ફરકશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સુરતમાં હવે 125 દેશોના ઝંડા ફરકશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.