Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

આજે IPLનું દૂબઇમાં મીની ઓક્શન

77 જગ્યા માટે હરાજીમાં સામેલ થશે 333 ખેલાડી

dharmendravaghela by dharmendravaghela
2023-12-19 11:23:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બપોરે 1 વાગ્યે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન માટે મીની ઓક્શન દૂબઇમાં યોજાશે. IPL 2024ના ઓક્શન માટે 333 ખેલાડીઓની લીસ્ટમાં 116 અનકેપ્ડ, 215 કેપ્ડ અને 2 એસોસિએટ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
આ મિની ઓક્શનમાં કુલ 119 વિદેશી ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ 25 છે. તે પછી ઓસ્ટ્રેલિયાના 21 અને સાઉથ આફ્રિકાના 18 ખેલાડીઓ સામેલ છે. જયારે વેસ્ટ ઇન્ડિઝના 16, ન્યુઝીલેન્ડના 14, શ્રીલંકાના 8, અફઘાનિસ્તાનના 10, બાંગ્લાદેશના 3, ઝિમ્બાબ્વેના 2, નેધરલેન્ડ્સ અને નામિબિયાના 1-1 ખેલાડી પણ આ મિની ઓક્શનમાં સામેલ થવાના છે. જો કે ફાઈનલ ઓક્શનમાં 77 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી શકે છે, જેમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા 30 રહેવાની છે.
ચેન્નઈ સુપર કિંગ્સ : ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 68.6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 31.4 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 6 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.
દિલ્હી કેપિટલ્સ : દિલ્હી કેપિટલ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 71.05 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. હવે આ ટીમના પર્સમાં કુલ 28.95 કરોડ રૂપિયા બચ્યા છે. દિલ્હી કેપિટલ્સ પાસે કુલ 9 સ્લોટ ઉપલબ્ધ છે. જેમાં 4 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.
ગુજરાત ટાઇટન્સ : ગુજરાત ટાઈટન્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 61.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 38.15 કરોડ રૂપિયા બાકી છે. આ ટીમ પાસે કુલ 8 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી વિદેશી ખેલાડીઓ માટે માત્ર 2 સ્લોટ બાકી છે.
મુંબઈ ઈન્ડિયન્સ : મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 82.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 17.75 કરોડ રૂપિયા બાકી છે. આ ટીમ પાસે કુલ 8 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 4 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.
પંજાબ કિંગ્સ : પંજાબ કિંગ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 70.90 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે અને હવે તેના પર્સમાં કુલ 29.10 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 8 સ્લોટ ઉપલબ્ધ છે જેમાંથી માત્ર 2 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ ઓક્શન પહેલા કુલ 76.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 23.25 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 6 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.
રાજસ્થાન રોયલ્સ : રાજસ્થાન રોયલ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 85.50 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 14.50 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 8 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ : સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આ ઓક્શન પહેલા કુલ 66 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 34 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 6 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ : કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 67.30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 32.70 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 12 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 4 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ : લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 86.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં માત્ર 13.15 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 6 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી માત્ર 2 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

Tags: Dubaiindiaiplmini auction
Previous Post

ખેડૂતોની વ્યથા : ડુંગળી વેચાયા વિના સડી રહી છે

Next Post

આજે I.N.D.I.A. ગઠબંધનની બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આજે I.N.D.I.A. ગઠબંધનની બેઠક

આજે I.N.D.I.A. ગઠબંધનની બેઠક

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં અડવાણી-જોશી સામેલ નહીં થાય

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં અડવાણી-જોશી સામેલ નહીં થાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.