Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હિંદુઓના હિતોની રક્ષા કરવા હિંદુ કોકસની રચના

હિંદુઓ સામે નફરત અને ભેદભાવને ખતમ કરવાનો છે : હિંદુ કૉકસ

dharmendravaghela by dharmendravaghela
2023-12-21 14:00:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ભારતીય સમુદાયનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હિંદુઓના હિતોની રક્ષા કરવા અને સંસદમાં તેમને સંબંધિત મુદ્દા ઉઠાવવા માટે એક નવી કોંગ્રેસ હિંદુ કોકસની રચના કરવામાં આવી છે. રિપબ્લિકન સાંસદો પીટર સેશન્સ અને એલિસ સ્ટેફનિકે યુએસ સંસદમાં આની જાહેરાત કરી હતી. આ હિંદુ કોકસનો ઉદ્દેશ્ય અમેરિકામાં હિંદુઓ સામે નફરત અને ભેદભાવને ખતમ કરવાનો પણ છે. 115મી કોંગ્રેસ દરમિયાન સ્થપાયેલ આ નવા હિંદુ કોકસે હિંદુ અમેરિકન સમુદાય અને નીતિ નિર્માતાઓ વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પીટરે કહ્યું કે આ નવા કોંગ્રેસનલ હિંદુ કોકસના અસ્તિત્વમાં આવવાથી હિંદુ અમેરિકન સમુદાયનો અવાજ સંસદમાં વધુ બુલંદ બન્યો છે. અમે આ સમુદાયને લગતા પ્રશ્નોને સંસદમાં મૂકવા, તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને તેમના યોગદાનને મહત્વ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
હાલમાં જે કોક્સની રચના કરવામાં આવી છે: તેમાં ભારત, નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ભૂતાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બ્રિટન અને નેધરલેન્ડના હિન્દુઓ પણ ભાગ લેશે. ભારતીય મૂળના અન્ય ધર્મો, શીખ, જૈન અને બૌદ્ધના પ્રતિનિધિઓને પણ આ કોકસમાં સામેલ કરવામાં આવશે.

Tags: Hindu caucusUSA
Previous Post

સ્ટેટ GST વિભાગનો સપાટો, 67 પેઢી પર દરોડામાં 37 પેઢીઓ બોગસ ઝડપાઇ

Next Post

કોરોનાએ વેગ પકડ્યો, એક જ દિવસમાં 600 થી વધુ કેસ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ચીનથી લઇને યુરોપ સુધી કોરોનાનો કહેર: 1400નાં મોત તો 5 લાખ નવા કેસ

કોરોનાએ વેગ પકડ્યો, એક જ દિવસમાં 600 થી વધુ કેસ

નકલી સિમ લેવા પર 3 વર્ષની જેલ, 50 લાખનો દંડઃ

નકલી સિમ લેવા પર 3 વર્ષની જેલ, 50 લાખનો દંડઃ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.