Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

303 ભારતીયોને લઇ જઇ રહેલ વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું

માનવ તસ્કરીની શંકા : બે શંકાસ્પદ લોકોની વધુ તપાસ માટે અટક

dharmendravaghela by dharmendravaghela
2023-12-23 12:30:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)થી નિકારાગુઆ જઇ રહેલ એક વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું છે. આ વિમાનમાં 303 ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. આ સમાચાર મળતાં જ પેરીસથી લઇને દિલ્હી સુધી હોબાળો મચી ગયો છે. આ અંગે મળતી વિગતો મુજબ વિમાનને માનવ તસ્કરીની શંકા હેઠળ ફ્રાન્સમાં ઉતારવામાં આવ્યું છે. ફ્રાન્સમાં રહેલ ઇન્ડિયન એમ્બેસીએ મુસાફરોનો સંપર્ક થઇ શકે તે માટે કાઉન્સીલર એક્સેસ મેળવી લીધુ છે. તેઓ પરિસ્થિતીની જાણકારી મેળવી રહ્યાં છે. ભારતીય મુસાફરોને કોઇ તકલીફ તો નથી થઇ રહી ને તેની ખાતરી કરવાનો પ્રયાસ પણ ઇન્ડિયન એમ્બેસી દ્વારા થઇ રહ્યો છે.
એક વિદેશી મીડીયા રિપોર્ટ અનુસાર નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન બ્યુરોએ આખી ઘટનાની તપાસ હાથ ધરી છે. પેરીસ પ્રોસીક્યુટર ઓફિસ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ તપાસ અધિકારી વિમાનમાં સવાર તમામ મુસાફરોની પૂછ પરછ કરી રહ્યાં છે. જેમાંથી બે શંકાસ્પદ લોકોની વધુ તપાસ માટે અટક કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, રોમાનિયા કંપનીના લીજેંડ એરલાઇન્સનું એ-304 વિમાન ગુરુવારે લેન્ડ થયા બાદ વૈટ્રી એરપોર્ટ પર ઊભુ હતું. પેરિસથી 150 કિલોમીટર પૂર્વમાં આવેલ વૈટ્રી એરપોર્ટ પરથી મોટા ભાગે કમર્શીયલ એરક્રાફ્ટનું સંચાલન થાય છે.

Tags: human trafficingindiansparis airportplane
Previous Post

ભારતીય સૈન્ય દ્વારા જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસથી સર્ચ ઓપરેશન

Next Post

ભાજપ ચૂંટણી મોડમાં : દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિજયની બ્લુપપ્રિન્ટ તૈયાર કરવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાજપ ચૂંટણી મોડમાં : દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિજયની બ્લુપપ્રિન્ટ તૈયાર કરવામાં આવી

ભાજપ ચૂંટણી મોડમાં : દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિજયની બ્લુપપ્રિન્ટ તૈયાર કરવામાં આવી

કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય

કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.