Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પાલિતાણામાં આવતા મહિને હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો થશે શિલાન્યાસ

૪૨૪ બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ આકાર પામશે : આરોગ્યલક્ષી ભેટ આપતા પાલિતાણાના પનોતા પુત્ર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયા

dharmendravaghela by dharmendravaghela
2023-12-25 14:14:15
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના પ્રવાસે આવેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા બપોર બાદ પાલિતાણાની એમ.એમ.કન્યા વિદ્યાલય ખાતે પાલિતાણા વિકાસ સમિતિની બેઠક યોજી હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા જણાવાયું કે, પાલિતાણા ખાતે ૪૨૪ બેડની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજનું શિલાન્યાસ આગામી જાન્યુઆરી ૨૦૨૪માં કરવામાં આવશે. જેનાથી પાલિતાણા અને આસપાસના તાલુકાને આરોગ્ય લક્ષી સેવાઓ ઉપલબ્ધ થશે.
આશરે ૨૦૦ કરોડના ખર્ચે પાલિતાણાની મધ્યમાં આવેલ ઘેટી રિંગ રોડ પર ૧૦૦ વિઘામાં ૪૨૪ બેડની હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજ બનશે. પાલિતાણા વિકાસ સમિતિ દ્વારા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાના પ્રયત્નોથી પાલિતાણાને આરોગ્યલક્ષી ભેટ ઉપલબ્ધ કરાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પાલિતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પાલિતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના વિસ્તારનાં આગેવાનો, પદાધિકારીઓ હોસ્પિટલ રહ્યાં હતાં.

 

Tags: hospitalpaitana
Previous Post

ભાવનગરના લીલા ગ્રુપ દ્વારા અલંગ ખાતે શ્રમિકો માટે રમત-ગમત સ્પર્ધા યોજાઈ

Next Post

કાલે રાજ્યપાલ પાલિતાણાના મહેમાન : ૨૮મીએ ગારિયાધારના એક કાર્યક્રમમાં પણ રહેશે ઉપÂસ્થત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પાલિતાણામાં આવતા મહિને હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો થશે શિલાન્યાસ

કાલે રાજ્યપાલ પાલિતાણાના મહેમાન : ૨૮મીએ ગારિયાધારના એક કાર્યક્રમમાં પણ રહેશે ઉપÂસ્થત

ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફુડ ફેસ્ટીવલ

ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફુડ ફેસ્ટીવલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.