Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં સોની વેપારીઓ માટે કાયદાકીય જાગૃતિ અભિયાન: LCBએ આપી માહિતી

ગ્રાહકો પાસેથી જૂના દાગીના લેતી વખતે બિલ અને ઓળખ પુરાવાની ફરજિયાત ચકાસણી કરવા તાકીદ

dharmendravaghela by dharmendravaghela
2026-07-23 12:58:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા શહેરમાં સોની બજાર એસોસિએશન અને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના સંયુક્ત ઉપક્રમે સોની વેપારીઓ અને કારીગરો માટે કાયદાકીય જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાવનગર LCBના PSI વાઢેર તથા તેમની ટીમ દ્વારા વેપારીઓને દાગીના ખરીદી-વેચાણ દરમિયાન પાલન કરવાની કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
અધિકારીઓએ વેપારીઓને ગ્રાહકો પાસેથી જૂના દાગીના ખરીદતી વખતે જરૂરી ઓળખ પુરાવા, બિલ તથા અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવાની સલાહ આપી હતી. સાથે જ ચોરીના અથવા ગુનામાં સંડોવાયેલા દાગીના અજાણતા ખરીદાય તો તેની કાયદાકીય જવાબદારી અને કાર્યવાહી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આજકાલ વધી રહેલા ઓનલાઈન અને નાણાકીય ફોડ સહિત વિવિધ પ્રકારની છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય તેમજ શંકાસ્પદ વ્યવહારો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સોની બજાર એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ સાગર, ભાવનગર LCBનો સ્ટાફ તેમજ મહુવાના મોટી સંખ્યામાં સોની વેપારીઓ અને કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: abhiyanlcbmahitimahuwa
Previous Post

ગારીયાધારમાંથી ચાંદીના કડાની ચોરી કરનારા ૩ શખ્સની ધરપકડ

Next Post

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ

દેશી દારૂના 3 બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

દેશી દારૂના 3 બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.